SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ તે તીકવર પ્ર મિયે, ઇણે ગિરિ શિવ સંપત્ત. ૫૧ નારદ મુનિવર નિમલે, સાધુ એકાણુ લાખ; તે તીર પ્રભુમિયે, પ્રવચન પ્રગટ એ ભાખ. પર શાંબ પ્ર ન રૂષિ કહ્યા સાડી આઠ કેડી; તે તીથેવર પ્રણમિયે, પૂરવ કર્મ વિડી. પ૩ થાવસ્થાસુત સહસબં, અણસણ રંગે કીધ; તે તીથેશ્વર પ્રભુમિયે, વેગે શિવપદ લીધ. ૫૪ શુક પરિવ્રાજક ભળી, એક સહસ અણગાર; તે તીથેશ્વર પ્રણભિયે, પામ્યા શિવપુર દ્વારા પપ સેલગસૂરિ મુનિ પાંચસે. સહિત હુઆ શિવના તે તીર્થેશ્વર પ્રણમિયે, અંગે ધરી ઉત્સાહ. પદ ઈમ બહુ સિધ્યા ઈણે ગિરિ. કહેતા નાવે પાર, તે તીર્થેશ્વર પ્રભુમિયે, શાસ્ત્ર માટે અધિકાર. પ૭ બીજ ઈહાં સમકિતતણું, રેપે આતમ ભેમ; તે તીશ્વર પ્રકૃમિ, ટાલે પાતક તેમ. ૫૮ બ્રા સ્ત્રી ભૃણ ગો હત્યા, પાપે ભારિત જેહ; તે તીશ્વરે પ્રકૃમિ, પહેતા શિવપુર ગેહ પર જરા જોતાં તીરથ સવે, એ સમ અવર ન ઉઠ, તે તીરેશ્વર મણમિયે, તીર્થ માંહે ઉકિકટ્ટ. ૬૦ ધન્ય ધન્ય સોરઠ દેશ જિહાં, તીરથ માંહે સાર, તે તીથેશ્વર પ્રમિય, જનપદમાં શિરદાર. ૬૧ અહેનિશ આવતા ટૂંકડા, તે પણ જેહને સંગ; તે તીથેશ્વર પ્રમિયે, પામ્યા શિવવધૂ રંગ. દર વિરાધક જિન આણના, તે પણ હુવા વિશુદ્ધ તે તિથેશ્વર પ્રણમિયે, પામ્યા નિર્મલ બુદ્ધ. ૬૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy