________________
૧૫૭
૧૦૩
શીવગતિ સાધે જે શિરે, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રભુમિયે, મુકિતનિલય ગુણખાણ. ૧૦૦ ચંદ્ર સૂરજ સમકિતધર, સેવ કરે શુભચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, પુષ્પદંત વિદિત. ૧૦૧ ભિન્ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાપદ્મ સુવિલાસ. ૧૦૨ ભૂમિ ધરી જે ગિરિવરે ઉદધિ ન લેપ લીહ તે તીર્થેશ્વર પ્રણમિયે, પૃથ્વીપીડ અનીહ. મંગલ સવિ મલવાતણું, પીઠ એહ અભિરામ, તે તીર્થેશ્વર પ્રભુમિયે, ભદ્રપીઠ જસ નામ. મૂલ જસ પાતાલમાં, રત્નમય મનોહાર; તે તથેશ્વર પ્રકૃમિ, પાતાલમૂલ વિચાર. કર્મક્ષય હોયે જિહાં, હેય સિદ્ધ સુખકેલ; તે તથેશ્વર પ્રભુમિચે, અકર્મક મનમેલ. ૧૦૬ કામિત સવિ પૂરણ હોયે, જેહનું દરિસન પામ, તે તીર્થેશ્વર પ્રણમિયે સર્વકામ મન ઠામ. ૧૦૭ ઈત્યાદિક એકર્વાશ ભલાં, નિરુપમ નામ ઉદાર જે સમર્યા પાતક હરે, આતમ શકિત અનુસાર ૧૦૮
૧૦૪
૧૦૫
: કીશ?
ઈમ તીર્થ નાયક, સ્તવન યાયક, સંયુષ્ય શ્રી સિદ્ધગિરિ, અટ્ટોત્તરશય ગાઉં સ્તવને, પ્રેમ–ભકિત મન ધરી; શ્રી કલ્યાણસાગરસૂરિ શિવે શુભ જગશે સુખકરી, પુણ્ય મહદય સકલ મંગલ વેલી સુજસે જય જયસિરિ..૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com