________________
૧૫
જલચર બેચર તિરિય સવે, પામ્યા આતમ ભાવ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવજલ તારક નાવ. ૧૫ સંઘયાત્રા જેણે કરી, કિધા જેણે ઉધ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, છેદીજે ગતિ ચાર. ૧૬ પુષ્ટિ શુધ્ધ સંવેગ રસ, જેને ધ્યાને થાય; તે તથેશ્વર પ્રણમિચે, મિથ્યામતિ સવિ જાય. ૧૭ સુરતરૂ સુરમણિ સુરગવી, સુરઘટ સમ જસ થાવ તે તીર્થેશ્વર પ્રણમિ, પ્રગટે શુધ્ધ સ્વભાવ. ૧૮ સુકે સુરખુંદરી મળી, મળી કે છેક; તે તીથેશ્વર પ્રણમિયે, ગાવે જેહના કલેક. ૧૯ યેગીસર જસ દર્શને ધ્યાને સમાધિ લીન; તે તીર્થેશ્વર પ્રણમિયે, હવા અનુભવ રસ લી. ૨૦ માનું ગગને સૂર્ય શશી, દીયે પ્રદક્ષિણા નિત, તે તીર પ્રભુમિયે, મહિમા દેખણ ચિત્ત. ર૧ સુર અસુરનર કિઘરા, રહે છે જેહની પાસ; તે તપેશ્વર પ્રમિલે, પામે લીલ વિલાસ. રર મંગલકારી જેહની, મૃરિકા હાર ભેટ, તે તીર્થેશ્વર પ્રણચિયે, કુમતિ કદાગ્રહ મેટ. ૨૩ કુમતિ-કૌશિક જેહને, દેખી ઝાંખા થાય, તે તીર્થેશ્વર પ્રણમિ. સવિ તસ મહિમા ગાય. ૨૪ સૂરજકુંડના નીરથી, આધિ વ્યાધિ પલાય; તે તીર્થેશ્વર પ્રમિય, જસે મહિમા ન કહાય. ૨૫ સુંદર ટૂંક સોહામણી, મેરૂ સમ પ્રાસાદ; તે તીથેશ્વર પ્રણમિ. દૂર ટળે વિખવાદ્, ર૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com