________________
૧૯
શ્રી સિદ્ધાચલ મંડણેા, નાભિ નરેસર ન; મિથ્યામતિ મત ભંજણા,ભ વિકુમુદાકરચંદ. પૂર્વી નવાણુ જસ શિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્ધાચલ પ્રણમિયે, ભક્ત જોડી હાથ. અનંત જીવ ઇણુ ગિરિવરે, પામ્યા ભવના પાર; તે સિદ્ધાચલ પ્રણમિયે હુિએ મગળમાળ, જસ શિરેમુકુટ મનોહરુ, મરુદેવીના નંદ; તે સિદ્ધાચલ પ્રણમિયે, ઋદ્ધિ સદા સુખવૃંદ. મહિમા જેના દાખવા. સુરગુરુ પણ મતિમ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રગટે સહજાન૬. સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પડૂર; તે તીથૅશ્વર પ્રણમિએ. નાસે અદ્ય સિવે દૂર. ક કાટ વિ ટાળવા, જેનું ધ્યાન હતાશ, તે તીથૅશ્વર પ્રભુમિએ, પામીજે સુખવાસ. પરમાનંદ દશા લડે, જસ ધ્યાને મુનિરાય; તે તીથૅશ્વર પ્રભુમિયે પાતિક દૂર પલાય. શ્રધ્ધા ભાસન રમણતા, રત્નત્રયીને હેતુ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવ-મકરાકર-સેતુ. મહાપાપી પણ નિસ્તર્યા, જેહનુ ધ્યાન સહાય; તે તીથૅશ્વર પ્રણમિયે, સુર નર જસ ગુણ ગાય. પુંડરીક ગણધર પ્રમુખ, સિધ્યા સાધુ અનેક; તે તીર્થેશ્વર પ્રણમિયે, આણી હૃદય વિવેક. ચન્દ્રશેખર સ્વસાપતિ, જેહુને સંગે સિધ્ધ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, પામીજે નિજ ઋદ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
3
૫
७
૧૧
૧૨
૧૩
૧૪
www.umaragyanbhandar.com