________________
૧૪૮ વિદ્યાધર સુર અપચ્છરા, નદી શેત્રુંજી વિલાસ, કરતા હતા પાપને, ભજીયે ભવી કલાસ. સિદ્ધારા ૩૨ (૧૮) બીજા નિર્વાણ પ્રભુ, ગઈ ચોવીશી મઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અનગાર, (૩૩) પ્રભુ વચને અણસણ કરી, મુક્તિ પુરીમાં વાસ, નામે કદમ્બગિરિ નમે તે હોય લીલ વિલાસ.
સિદ્ધાચલ૦ ૩૪ (૧૯) પાતાલે જસ મૂલ છે. ઉજજવલગિરિનું સાર; ત્રિકરણ મેગે વંદતા, અલ્પ હૈયે સંસાર
સિદ્ધાચલ૦ ૩૫ (૨૦) તન-મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખ ભેગ; જે છે તે સંપજે, શિવરમણી સંગ. ૩૬ વિમલાચલ પરમેષ્ઠિનું, ધ્યાન ધરે ષટ માસ તેજ અપૂરવ વિસ્તરે, પૂરે (પૂગે) સઘળી આશ. ૩૭ . ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચક ઉત્કૃષ્ટ પરિણામથી, અંતરમુહૂર્ત સાચ; ૩૮ સર્વ કામદાયક નમે, નામ–કરી ઓળખાણ શ્રી શુભવીરવિજય પ્રભુ, નમતા ક્રેડ કલ્યાણ.
સિદ્ધાચલ ૩૯ (૨૧) (૫) ૧૦૮ ખમાસમણુના દુહા શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહેનિશ પરમાતમ પરમેશ્વર પ્રણમું પરમ મુનીશ.
જ્ય જગપતિ જ્ઞાન ભાન, ભાસિત લોકાલોક; શુદ્ધ સ્વરૂપ સમાધિમય નમિત સુરાસુર શેક. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com