________________
૧૪૭
પ્રાયે એ ગિરિ શાશ્વતા, રહેશે કાલ અને ત; શત્રુંજય મહાતમ સુણી, નમે શાશ્ર્વતગરિ સંત, સિદ્ધાચલ૦ ૨૩ (૧૧)
ગૌ નારી ખાલક મુનિ, ચઉ હત્યા કરનાર; યાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર. ૨૪ જે પરઢારા લંપટી, ચેરીના દેવદ્રવ્ય-ગુરુદ્રવ્યના, જે વળી ચૈત્રી કાર્તિકી પૂનમે કરે યાત્રા ણે ામ; તપ તપતાં પાતિક ગળે, તિણે દૃઢક્તિ નામ,
કરનાર; ચારણહાર, ૨૪
સિદ્ધાચલ૦ ૨૬ (૧૨)
ભવભય પામી નીકë, થાકય્યાસુત જેઠુ; સહસ મુનિશુ શિવ વર્યા. મુક્તિનિલયઅંગરિ તહ સિદ્ધાચલ૦ ૨૭ (૧૩)
ચંદા સૂરજ બિડું જણા ઉભા ઇણે ગિરિ શંગ; વધાવિયા વર્ણન કરી, પુષ્પદંતંગરિ ર’ગ.
સિદ્ધાચલ૦ ૨૮ (૧૪)
ક કલણુ ભવજલ તજી ઇહાં પામ્યા શિવ સન્ન; પ્રાણી પદ્મ નિરજની, વંદા ગિરિ મહાપદ્મ
સિદ્ધાચલ૦ ૨૯ (૧૫)
શિવવહુ વિવાહ ઉત્સવે, મંડપ રચિયા સાર; મુનિવર વર એડક ભણી, પૃથ્વીપીઠ મનેાહાર.
સિદ્ધાચલ૦ ૩૦ (૧૬)
શ્રી સુભદ્રગિરિ તને, ભદ્ર તે મંગલ રૂપ; જલ તરુ રજ ગિરિવર તણી શિષ ચડાવે ભૂપ.
સિદ્ધાચલ૦ ૩૧ (૧૭)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com