________________
૧૪પ
એકવીશ નામે વરણ, તિહાં પહેલું અભિધાન; શત્રુંજય શુકરાયથી, જનક વચન વિમાન. ૫ સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મેઝાર મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. (૧) આ દુહો પ્રત્યેક ખમાસમણુના દુહા બોલ્યા બાદ બેલ અને પછી ખમાસમણ દેવું. સમસર્યા સિદ્ધાચલે, પુંડરીક ગણધાર; લાખ સવા માહાતમ કહ્યું, સુર નર સભા મઝાર. ૬ રૌત્રી પુનમ દિને કરી, અણસણ એક માસ. પાંચ કેડિ મુનિ સાથશું મુક્તિનિલયમાં વાસ. ૭ તિણે કારણ પુંડરીકગિરિ, નાથ થયું વિખ્યાત મન વચન કાયે વંદિયે; ઉઠી નિત્ય પ્રભાત.
સિદ્ધાચલ૦ ૮ (૨) વીશ કોડીશું પાંડવા; મોક્ષ ગયા હણે ઠામ, એમ અનંત મુક્ત ગયા; સિદ્ધક્ષેત્ર તિણે નામ સિદ્ધા. ૯ (૩) અડસઠ તીરથ ન્હાવતાં, અંગ રંગ ઘટી એક, તુંબીજલ સ્નાન કરી, જાગ્યે ચિત્ત વિવેક; ૧૦ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મકઠિન મલધામ; અચલ પકે વિમલા થયા, તેણે વિમલગિરિ નામ. .
સિદ્ધાચલ૦ ૧૧ (૪) પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય; સિદ્ધ હુઆ સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. ૧૨
ભરતાદિ ચૌદ ક્ષેત્રમાં, એ સમે તીરથ ન એક; - તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક.
રિદ્વાચલ૦ ૧૩ (પ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com