________________
- ૧૪ ૯ , પર્વતેન્દ્રાય નમઃ . ૧૦ ,, મહાતીર્થાય નમ:.. ૧૧ ,, સારસ્વતાય નમ: -
દઢશક્તિપર્વતાય નમ . મુક્તિનિલયાય નમ: - પુષ્પદંતાય નમ:
મહાપદ્યાય નમઃ .. ૧૬, પૃથ્વી પીડાય નમ ..
સુભદ્રગિરિ પર્વતાય નમઃ .. , કૈલાસગિરિ પર્વતાય નમ: .. ૧૯, પાતાલમૂલાય નમઃ .. ૨૦ ,, અકર્મકાય નમઃ .. ૨૧, સર્વકામપરણાય નમઃ ..
પારણે નવાણું પ્રકારી પૂજા ભણાવવી, તપમાં એકાશના કરવા, યાત્રાઓ કરવી, સુપાત્ર ભક્તિ-સાધર્મિક ભક્તિ આદિ
કરવી. '
૨૧ ખમાસમણુના દુહા. સિદ્ધાચલ સમરું સદા સોરઠ દેશ મઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર, ૧ અંગ વસન મન ભૂમિકા, પૂજો પગરણ સાર; ચાયેદ્રવ્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. કાર્તિક સુદિ પુનમ દિને, દશ કટિ પરિવાર, દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર. ૩ તેણે કારણે કાર્તિકી દિને, સંઘ સયલ પરિવાર અદિજિન સનમુખ રહી, ખમાસમણ બહુ વાર. ૪
જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com