________________
विभाग त्रीजो
(૧) નવાણુ' યાત્રાની વિધિ
નવાણું યાત્રા કરનારે નીચે લખેલા પાંચ સ્થળે દરવાજ ચૈત્યવંદન કરવાં જોઈએ
(૧) ૧. ગિરિવાજ સન્મુખ તળેટીયે. ૨ શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરે, ૩. શ્રી રાયણ-પગલાએ, ૪. શ્રી પુડરીંકસ્વામીના દેરાસર, ૫ મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરે તથા એકેક વખતે આ પાંચે સ્થાને સ્નાત્ર ભણાવવુ' જોઇએ.
(૨) નવાણું કરનારે દરરાજ ૧૦ ખાંધી નવકારવાળી ગણવી. એટલે નવાણુ પૂર્ણ થતાં એક લાખ નવકાર પૂરા થાય. (૩) નવાણું યાત્રા કરનાર મનુષ્યે હંમેશાં એ વખત પ્રતિક્રમણ સચિત્તત્યાગ બ્રહ્મચર્યનું પાલન અને શક્તિ હૈ!ય તે એકાસણુ કરવુ, ભૂમિએ સથા કરવા, પગે ચાલીને જાત્રા કરવી (૪) ૯૯ યાત્રા ઘેટીપાળની નવ મળી કુલ ૧૦૮ યાત્રા
ગિરિરાજની કરવી. ઉપરાંત શ્રીજી
કરવી. (૫) યથાશક્તિ રથયાત્રાના વરઘેાડા ચઢાવવા. નવાઝુ પ્રકારી પૂજા ભણાવવી તથા આંગી રચાવવી.
(૬) હમેશાં ત્રણ પ્રદક્ષિણા તથા એકવાર દાદાજીના મહિને ફરતી ૧૮ પ્રદક્ષિણા દેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com