________________
૧૩૫ અન્યત્ર નથી જ. જેના એક ચાકમાં પચાસ હજાર નાની મેટી) પ્રતીમાઆ છે. એક એક પ્રતિમાના દર્શન પાછળ અને તેની સાનિધ્યમાં વિધિસિર ત્રણ ખમાસમણાં અને એક નવકાર મંત્ર ભણતાં એક એક મીનિટ ગણીએ તા કેટલા દિવસ થાય ? અને આપણી લોકપરંપરા મુજ્બ દરેક સ્થળે વધુ નહિ, તેા એકએક નયા પૈસાની ભેટ ધરીએ તેા કેટલા રૂપિયા થાય ? એ પચાસ હજાર નયા પૈસાનું વજન ૧૯૫ રતલ થાય અને એ પૈસાં ભરેલે થેલા ઉચકવા એક મજુર પણ સાથે જોઈએ જ, આ તેા એક વિશાળ ચેાકની વાત થઈ. પણ આવા કેટલાય ચેાક ધરાવતા શત્રુંજયના તીર્થસ્થાનના કયાસ કરવા એ સંસારીઓ માટે ખૂબ જ કઠીન કાય છે.
શત્રુ ંજય ગિરિરાજ કાઈ ભારેખમ હાથીની જેમ ઉત્તર દક્ષિણ લખાઇને અડીખમ ઉભા છે. એનું શિખર મંદિરાની ખીચાખીચ વસાહતાથી કાઈ કલાત્મક અંબાડી જેવુ ાલે છે. એણે અંકમાં ધારણ કરેલી ખીણેા પણ મદિરેથી ભરપુર છે. આખાય શત્રુજય શ્વેતાંખર સંપ્રદાયના અનેક ગચ્છના તેજસ્વી વાવટા ક્રકાવે છે.
શત્રુજય ધામની તી પૂજા માટે સિદ્ધરાજ જયસિંહે ખર ગામનું શાસન કરી આપ્યું, ત્યાંથી લઈને અમદાવાદના નગરશેઠ શ્રી. હેમાભાઈની ટૂંક બંધાઈ ત્યાં સુધીની તવારીખ તપાસતાં જૈનોએ અસાધારણ ધર્મ સ્પર્ધા કરી કરોડો રૂપિયા ખચી શત્રુ ંજયનું અલૌકિક નિર્માણ કર્યું" છે. આ મધામાં અમદાવાદ એક શાનદાર ઇતિહાસ
૫ છુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com