________________
૧૨૮
આખી ટુંકમાં કુલ ૧૬ મંદિર અને ૧૨૩ દેરીઓ છે.
૧–શ્રી પુંડરીકસ્વામી, ૨-૩ શ્રી ધર્મનાથ, ૪-૫ ચમુખજી દ– શ્રી ઝષભનાથ, ૭-ચામુખજી. ૮–શ્રી આદીધરજી, –શ્રી પદ્મપ્રભસ્વામિ ૧૦-શ્રી પાર્શ્વનાથ, ૧૧-ગણધર પગલાં ૧૨-સહસ્ત્રકુટ, ૧૩ શ્રી સંભવનાથજી ૧૪-શ્રી સુપાર્શ્વનાથ, ૧૫-શ્રી મહાવીર સ્વામીજી કુલ ૧૬ મંદિર છે.
બહારના ભાગમાં એક મેટે કુંડ છે કુંડ ઉપર કુંતાસર દેવીની મૂર્તિ છે, સામી બાજુથી પંચશીખરી અને ત્રણ શીખરી (જે રામપળની અંદર સામી બાજુ આવેલાં છે.) મંદિરમાં જવાય છે અને બહાર આવી દાદાની ટૂંકમાં જાય છે.
આખી ટુંકમાં ર૭રર આરસની પ્રતિમાજીઓ, ૧૪૩ ધાતુની પ્રતિમાજીઓ અને ૧૪૫૭ પગલાંની જોડ છે.
નવે ટુંકમાં થઈ ત્રણ હજાર મંદિરો, ૧૦૬ મંદિરે ૭૩૧ દેરીઓ આશરે ૧૧૨૪૦ આરસના પ્રતિમાજીઓ અને ૭૧૧ ધાતુના પ્રતિમાઓ છે. તથા ૮૯૬૧ પગલાં. છે.
શત્રુંજય ગિરિરાજ જ્યતલાટીથી દાદાની ટુંક અઢી માલે છે. આખા ગિરિરાજ ઉપર લગભગ સંવત ૨૦૦૬માં પગથિયા બાંધવામાં આવ્યાં છે
I (૯) પ્રતિમાઓની વિપુલતા
શત્રુંજ્ય તીર્થ એટલે દેવનગરી, પ્રતિમાઓની વસ્તી અને જૈનેનું સ્વર્ગ જૈન મંદિરની આવી ભરચક વસાહત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com