________________
૧૦૫
તીર્થ ઉપર ત્રણ ક્રોડ સાથે મેક્ષમાં ગયા છે. શ્રીરામ અને શ્રી ભરતનું ચરિત્ર જૈનરામાયણમાં પ્રસિદ્ધ હાવાથી વધુ લખ્યું નથી.,
૩-થાવાપુત્ર
દ્વારિકા નગરીમાં થાવચ્ચા નામની સાથે વાહી રહેતી હતી. તેમને પુત્ર થાવાપુત્ર નામથી પ્રસિદ્ધ પામ્યા. યુવાન વય પામતાં માતાએ બત્રીસ સુંદર કન્યાએ પરણાવી. સંસારના સુખા ભાગવવા લાગ્યા, ભગવાન શ્રીનેમનાથની દેશના સાંભળી એક હજાર પુરૂષો સાથે દીક્ષા ગ્રહણ કરી. શૈલક નામના નગરના રાજા શૈલકને પ્રતિબાધ કરી શ્રાવક બનાવ્યા. ત્યારમાદ શુકનામના પરિવ્રાજકને પ્રતિબાધ પમાડયા; એટલે શુપરિવ્રાજકે પેાતાના " શિપ્ચા સાથે જૈન દીક્ષા અગીકાર કરી.
થાવચ્ચા પુત્રે પોતાના અંતકાળ નજીક જાણી શ્રી સિદ્ધગિરિજી ઉપર આવ્યા અને અનશન ફ્યુ. એક માસને અંતે કેવળજ્ઞાન પામી મેાક્ષે ગયા.
RENTS
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com