________________
કશુક પરીવાજકે
થાવસ્થા પુત્રને ઉપદેશથી દીક્ષા લીધેલા શુકપરિવ્રાજક ક્રમ કરીને આચાર્ય થયા હતા. તેઓ પોતાના શિષ્ય સાથે વિચરતા શિક્ષક નગરમાં આવ્યા. ત્યાં શુકાચા શૈલક રજા અને પાંચસે મંત્રીઓને દીક્ષા આપી, અનુક્રમે થતા જોઈ તેમને આચાર્યપદ આપી શકાચાર્ય કર્યા.
શુકાચા લાંબા કાળ સુધી ઘણે ઉપકાર કર્યો અને એક હજાર મુનિવરો સાથે સિધગિરિ મહાતીર્થમાં કેવળ. જ્ઞાન પામી મેક્ષે ગયા.
પ-શૈલકાચાર્ય
આચાર્યપદ પામી પૃથ્વી ઉપર વિચરતા રિલકાચાર્યના શરીરમાં રોગ ઉત્પન્ન થયા. તેથી ચિકિત્સા માટે તેમના પુત્ર મટુક રાજા વિનંતિ કરી આચાર્યને પિતાના નગરમાં લઈ ગયા અને નિરોગી કર્યો. નિરોગી થવા છતાં રસલુપતાને આધીન બની શીથીલ થયેલા શિવકાચાર્યની પંથક નામના વિનીત શિષ્ય ઉત્તમ પ્રકારે સેવા કરતા હતા.
એકવાર ચેમાસી ખામણાં કરતાં પંથક મુનિએ શિલકા ચાર્યના પગે સ્પર્શ કર્યો શૈલકાચાર્યની નિદ્રામાં ખલેલ પડી. પંથક મુનિએ કહ્યું કે માસી ખામણા કરવા માટે આપના ચરણને સ્પર્શ કર્યો; તે આ મારા અપરાધની ક્ષમા કરે. આ વચન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com