________________
૩-સિદ્ધિાવસ્થા. પદ્માસન અથવા કાર્યોત્સર્ગમાં મોક્ષ પધાર્યા તે
છઠ્ઠી ત્રિક ત્રણ દિશિ વજન
જે દિશામાં વીતરાગ પ્રભુ બિરાજતા હોય તે સિવાયની દિશામાં જવાનું વર્જન તે.
સાતમી ત્રિક પ્રમાજના ત્રિક ખમાસમણ આપતી વખતે ઉત્તરાસનાદિથી ત્રણ વખત ભૂમિ પ્રમાર્જન કરવું તે.
આઠમી વિક આલંબન - " ૧- વલંબન. મૂળ પાઠમાં ઉપયોગ. - ૨- અર્થાવલંબન જિનેશ્વર ભગવાનની પ્રતિમા સન્મુખ દ્રષ્ટિ રાખી, બોલાતા પાડના અર્થમાં તન્મય થવું તે.
૩-કભયાલંબન સૂત્ર અને ઉભયમાં ચિત્ત રાખવું
નવમી મુદ્ર ત્રિક. (ત્રણમુદ્રા)
૧ યોગમુદ્રા તે અન્ય (બન્ને હાથની) આંગળીઓ મેળવી (કેશાકારે કરી) બંને હાથની કેણીએ ઉદર (પેટ) ઉપર સ્થાપના કરવી.
૨ જિનમુદ્રા. બન્ને પગના આગળના ભાગમાં ચાર આંગળ અને પાછળ ચારથી કંઈ ઉણુ અંતર રાખી. ઉભા રહી કાઉસ્સગ્ન કરે.
૩ મુકતાસુકિત મુદ્રા. આ મુદ્રામાં બન્ને હાથ મેળવી ટપલા-છીપની પેઠે) મસ્તકે પ્રદેશ અડાડવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com