________________
પૂજા કર્યા પછી ચૈત્યવંદન (ભાવપૂજા) કરતા નિશિહિ કહી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરૂં? ઈચ્છ. આ નિસિહિમાં દ્રશ્ય પૂજાને નિષેધ થાય છે.
બીજી ત્રિકમાં ત્રણ પ્રદક્ષિણું. જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી અપાય છે.
ત્રીજી ત્રિક ત્રણ પ્રણામ. ત્રણ પ્રકારના પ્રણામ. 1-અંજલી બદ્ધ. પ્રભુને દેખી બે હાથ જોડવા તે ૨–અર્ધવનત. ઉભા ઉભા અધ અગ નમાવવું તે.
૩-પંચાંગ (બે હાથ બે ઢીચણ તથા મસ્તક આ પાંચે અંગ ખમાસમણ દેતા જમીનને અડાડવા.)
ચેથી ત્રિક પૂજ ત્રિક.
૧- અંગ પૂજા (જલ, ચંદન, કેસર, પુ૫) જે પ્રભુના અંગે ધરાય તે.
૨- અગ્ર પૂજા (ધૂપ, પ, અક્ષત, નૈવેદ્ય,ફળ વિગેરે) જે પ્રભુ સન્મુખ ધરાવાય તે.
૩-ભાવ પુજા–ચત્યવદન સ્તુતિ વગેરે. પાંચમી ત્રિક અવસ્થા ત્રિક
૧-છદ્મસ્થાવસ્થા, તેના ૩ પ્રકાર, પ્રથમ જન્માવસ્થા સ્નાત્રાદિ વખતે, બીજી રાજ્યવસ્થા, અલંકાર પહેરાવવા. તથા અંગ રચનાદિ વખતે, ત્રીજી શ્રમણાવસ્થા ચારિત્ર ગ્રહણ (વૈચાદિ) વખતે.
8-કેવલાવસ્થા, અષ્ટ પ્રાતિહાર્યાદિ (રચના) વખતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com