________________
કરવી.
૧૨. સામિ કજનાની અની શકે તેટલી કેવા ભક્તિ
૧૩. કાઇને કશ-કંઠાર વચન કહેવું નહિ, કા ચેાથી દૂર રહેવું.
૧૪. યાત્રાના દિવસેામાં બ્રહ્મચર્યનું અચ પાલન
મૂકવાના પુષ્પ ફળ નવેદ વગેર
કરવુ.
૧૫. પ્રભુ પાસે આદર પૂર્વક લઈ જવા.
૧૬. દાન શીલ તપ અને ભાવ ધર્મનું સારી રીતે
સેવન કરવું.
(૪) દહેરાસરની વિવિધ
(દુશત્રિક અને પાંચ અભિગમાદિ
પ્રથમત્રિક ત્રણ નિસિહિ-પહેલી નિસિદ્ધિ રહેઠાણેથી નીકળતાં કહેવી જોઈએ. છેવટે દેરાસરના મુખ્યખારણા પાસે તે અવશ્ય કહેવી. આ નિસિદ્ધિમાં ઘર–સસાર સબધી કાર્યના નીજેષ થાય છે. બીજી નીસિદ્ધિ મધ્યદ્વાર (ર`ગ મ ંડપ) માં કહેવી. આ નિસિદ્ધિમાં દેરાસર સબંધીઓ કામકાજની વાતચીત (ભલામણ) ના નિષેધ થાય છે. અને ત્રિજી નિસિદ્ધિ પ્રભુ સન્મુખ દ્રષ્ટિ રાખી એકાગ્ર ચિત્તથી સ્તુતિ કરી દ્રવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com