________________
દશામાં પ્રણિધાન ત્રિક.
૧- જાવંતિ ચેઈઆઈ-૨- જાવંત કેવિ સાહુ (મુનિવદન) ૩-જય વિયરાય (પ્રાર્થના સ્વરૂપે) આ ત્રણ સૂત્ર વખતે એકાગ્રતાથી મુક્તાસુક્તિ મુદ્રા કરવી. અથવા મન વચન. જ્યની એકાગ્રતા રાખવી.
પાંચ અભિગમ-૧ – સચિત્ત દ્રવ્યનું છેડવું. ૨. અચિત્તનું ગ્રહણ. ૩. મનની એકાગ્રતા ૪ એક સાડી ઉત્તરાસગ. ૫ બે હાથ જોડવા.
વિધિ પ્રમાણે સ્નાન કરી પૂજાનાં કપડાં પહેરી અષ્ટ પ્રકારી વગેરે પૂજામાં જોઈતાં દ્રવ્ય તૈયાર કરી વીતરાગ પ્રભુની પૂજા પહેલાં તેમની આજ્ઞા મસ્તકે ચડાવવા પે પિતાન લલાટે (મસ્તકે) તિલક કરે. આ અધિકાર ચાલે છે
શ્રી સિદ્ધગિરિ ઉપર પૂજાને, એટલે અહિં પૂજા ભક્તિ કરવાવાળાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, ન્હાયા પછી અશુદ્ધ કપડાંવાળા મળી લેકને અડકી જે કુલ લેવાનો રિવાજ છે તેના કરતાં પ્રથમથી લેવા કાળજી રાખવા સાથે તે સૂઈ થી પરોવેલા હાર બનાવેલ પંસદ નહિ કરતાં હાથના ગુંથેલાં અથવા છુટાં પુપિો લેવાં ઘણું શ્રેષ્ઠ છે.
આ સ્થળે શેડીયા શ્રીમતિએ ધ્યાન આપવાની બીના એ છે પોતે પૂજા કરવા તૈયાર થાય ત્યારે પૂજારીઓને થાળ ઉપડાવી સાથે ફેરવે છે. પણ તેમાં એવું બને છે કે તે વખતે પૂજારી પ્રભુને ન્હાવણ કે અંગ લુહણાં, અથવા પૂજા વગેરે જે કાર્ય કરતા હોય તેને અધુરુ અને જેવી ને તેવી સ્થિતિમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com