SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ તેમા સડેસણું પ્રભુ એક છે મહારાજા પાછળ જોધપૂરી ભલે અમચંદ છે તાજા. તેહને દેહરે એક છે જિનાજી સુખકારા તેહથી ઉતર દેહરે જિન એક સુધારા પાછળ ગજપદ કુંડ છે જુઓ દ્રષ્ટિ નીહાલી તિહાં જિન પડિમા એક છે, કુંડને થંભ ભાલી આગલ કેકી કુંડેછે, મેં નયણે રે નિરખે ગિરિથાનક સહુ નિરખતાં બહુ આતમ હરખે, એલગ વસહીઓં સેલ છે જિન મંદિર મેટાં એ બત્રીસ મેં ગયા દેહરા સવિ છેટા સર્વ મલી દેહરા દેહરી, એકસે અડતાલીસ તેહમાં પ્રભુજી ચારસેં ઉપર વલી બત્રીશ. તેમને વંદી ચાલીએ સહસા વન જઈએ વસ્તુપાલનાં દેહરાં, પાછલ થઈ વહીએ. ઉપર ચઢતાં દક્ષણે રાજીમતી ગુફાઈ પિસી રાજીમતી વંદીએ, રહમી ઉછાહ વંદી આગલ ચાલીએ આવી ગેમુખી ગંગા તિહાં ચાવીસ જિણુંદના, પગલાં સુખસંગા પ્રણમી આગલ ચાલતાં, આ કંકાપાત તે થાનક દો દેહરી સુંદર વિખ્યાત તિહા પગલાં રામાનંદના જેડી ભેમાનંદી. આગલ ઈશ્વરદાસનાં પગલા સહુ ફંડી ડગલાં ભરતાં પ્રાણિયા આવી હાથીપળ તિહાં પેસીને ઊતરે, સહસાવન જેલ જોધપુરી અમીચંદકેહતા ને કયારે થયા તે અમને જણાપુ નથી, ૬પ મેલન વસહી–મેલકથા નામે શેઠ થયા તેની વસતી–ટુંક. ૭• કંકાપાત –ભેરવ જપ (ભૈરવ ચંપા )–તે ઊપર ચઢીને અસલના વખતમાં દુખા બે પરભવમાં સુખ પામવાની આશાએ ઝપાપકરી પ્રાણ તા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034827
Book TitleGirnar Tirthoddhar Ras
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherSahitya Seva Samaj Granthmala
Publication Year1920
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy