________________
પરે
મારગ વિકટ ઝાડ બહુ ઉતરૂં એ જબ હૈ. દેરીએં તેમની પાદુકા નમતાં અને તે થાનક પ્રભુ નેમને, જમ કેરલનાણ રાજેમતી પણ તેહીજ થાનિક શિવઠાણ તે કારણે ભાવી પ્રાણીઓ, પૂજે પ્રભુજીનાં પગલાં. કેસર ચંદન લેઈને, જિમ દુખ જાએ સસલા, ગીત નૃત્ય બનાવીને, પ્રણમી પાછા ચાલો ગેમુખી ગંગા આવીને, બીજી ટુંક સંભાલે . રાજારામે બંધાવીઆ, પગશી સેહતાં,. જમણું રહનેમી તણું, દેહરૂ સુણ સતા
પાને ચઢી ચાલતા, આવ્યા માતાજી અંક અનેપમ પ્રરણુએ કરી, દેહરે ઘણા થંભા. વાહન સિંહને ઉપરે, બેઠા છે અંબા મિથ્યાત્વી કહે માહરા એહ છે જગદંબા તે ખેદું કરી માનીએ, સહી શાસન ભક્તિ તેમની એ અધિeઈકા, કહી શાસામાં જુગતિ. તે અંબા પ્રણમી કરી, નીક, જવધારે, સિાની મુખ્ત દીપતી, જે ચાલ વિચાલે, ત્રીજી ટૂંક જઈ કરી તેમના પય વસે કેરણીએ શોભતી, દેહરી ને આને મિથ્યાવી કહે, એહ છે, ગોરખનાથના પગલાં * ચોથી ટુંક ભણી ધરે, ભવીયણ તુમ ડગલાં ૭૩ને નાશપામે ૭૪સંજમ-સમ-દીક્ષાવિઠાણ-નિર્વાણ રાજારામ, હતાને કયારે થયા તે અમને જણાયું નથી. તેમણે પગથીયાં બંધાવ્યાં હતાં, જ અંબા–તે જેને પ્રમાણે નેમિનાથજીની અધિષ્ઠાયિકા દેવી છે. તેને જૈનેતર પણ જેણે માને છે–૨૩ નેમિનાથનાં પગલા જેને જન કહે છે તેને જેનેતર ગોરખ--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com