________________
૧
શ્રી જયતિલક સૂરિના ઉપદેશથી શ્રીમાલી વંશીય હરપતિ શાહે વિક્રમ સંવત્ ૧૪૪૯ માં રેવતાચલ ( ગિરિનાર) પર નેમિ પ્રાસાદને ઉદ્ધાર કર્યો,
આમ અનેક મહાભાગ શ્રાવક થઈ ગયા કે જેમણે ગિરિ નાર તીર્થનો ઉદ્ધાર કર્યો છે. ઉપસંહારમાં જોઈએ તે અતિ પ્રાચીન–પરાણિક ઉદ્ધા–૧ ભરતાદિકે, ૨ પાંડવોએ, ૩ ક પપતિ દેવતાઓ અને કથે રત્ન શ્રાવકે કરેલા ગણાય. ત્યાર પછી ગણાવેલા સર્વ એતિહાસિક છે, નામે –(૧) સિધરાજ જયસિંહના વખતમાં સજજન મંત્રીએ, (૨) વસ્તુપાલતેજપાલ નામના મંત્રીએ (૩) પેથડ સુત ઝાંઝણે અને (૪) સ. ૧૪૪૯ માં હરપતિ શાહે કરેલા ઉદ્ધાર છે.
આટલે દુક સાર આ રાસને છે.
-
-
-
શક સંવત અગ્યાર ચેરાસીઈ, સહ સાજણિં મોટો નેમિપ્રાસાદ કરાવીએ, શિવ વહ સિર લેટે
જગામાં જાગતા જસ કરી– આજ ગિરનાર સિર જેમ છિ, સુર ગિરિ જિમ ઝલક મોહીઆ માનવી મુનિવરા, તિહાંથી વિવિ. સલકિ– પંચવર કેહિ સનઈઅડા, ઉપરિ બહેત્યાર લાખ રાય વિત વાવતાં થયે, જિન ભવન શત શાખ– રાય ભેરિએ અરિઅણે, રાએ મનમાંહી હવા પખિ પ્રાસાદ વિસારીઓ, રાએ પૂર્વ પરિઆણેબિન પિન માત જેહનિ સુતિ, એહવે ભાવન કરાવ્યું ધિન્ન સણયલૂ કે માવડી, અતિ એહ સમજાવ્યસાજણ સુણિ ન મુઝ માવડી, બિન બિન કિમ જાણી, રાય તુઝ કેકડે નીપને, ભુવન એ મુઝ વાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com