________________
૧૦
૯૯૪ પાષધશાળા (ઉપાશ્રય) બધાવ્યાં, અને જૈન ભડારી માટે પુસ્તકો લખાવવામાં ૧૮ ક્રેડ ખચ્યા. ૫૦૦ સિ`હાસન, ૫૦૦ સમાસરણ (ના પટ્ટ) કરાવ્યા, સવા લાખ મિત્ર પ્રતિમાએ કરાવી, ૨૧ ને સૂરિપદ અપાવ્યા. દર વર્ષે બાર સ્વામી વાત્સલ્ય (જમણુ) આપી ત્રણ વાર સધ પૂજા કરી. આ સિવાય પર્ધર્મીએ વાસ્તે પણ અનેક કાર્યો કર્યા—જેવાં કે ૩૦૨ શિવાલય, ૭૦૦ બ્રહ્મશાળા બધાવ્યા. પાલિકેા માટે એટલા મઠ બધાવ્યા કે જેમાં હમેશાં એક હજાર નેગી જમતા, ૭૦૦ ધર્મશાળાઓ કરી, હજારી ગાનુ દાન કર્યું. ૭૦૫ વિદ્યામઠ; ૭૦૦ કૂવાએ અપાવ્યા, ૪૬૪ વાવ, અને બ્રહ્મપુરી કરી, ૮૪ રાવરા ૩૨ પથ્થરના કિલ્લાઓ બધાવ્યા. શત્રુંજ્યની બધી મળી ૧૨ા યાત્રાઓ કરી. તેરમી વખતે યાત્રા કરતાં માર્ગમાં (વસ્તુપાલ) સદ્ગતિ પામ્યા. જૈનથી અન્ય ધર્મીઓ માટે પણ અનેક કા કરી સમષ્ટિ દાખવી પેાતાની નામના વધારી, અને તે એટલે સુષી કે દક્ષિણમાં શ્રી પર્વત, પશ્ચિમમાં પ્રભાસ પાટવુ, ઉત્તરમાં કેદાર અને પૂર્વમાં વાણારશી ( કાશી ) સુધી કીર્ત્તિ પ્રસરી, ખર્ચેલાં સર્વ દ્રવ્યની સખ્યા ત્રીસ કરાડ, ચૈાદ લાખ, ઝુલર, આઠસા ને ત્રણ થાય છે. આ સર્વે અઢાર વર્ષની અંદર ખરચ્યુ'.
અઢાર
( સરખાવા ગિરિનાર ૫--ગિરિનારની મેખલા-કઢીશને સ્થાને તેજપાલ મત્રીશ્વરે ત્રણ કલ્યાણુક્ર સ‘બધી ચૈત્ય કરાવ્યુ', અને વસ્તુપાળે તે ગિરિપર શત્રુંજય, સમેતશિખર અને અષ્ટાપદ તીથોની રચના કરી. )
શ્રી રત્નાકર સૂરિના ઉપદેશથી શા પેથડશાહે મા જૈન વિહાર ( જિન ગૃહ ) અધાવ્યા. સિદ્ધાચલ ( શત્રુંજય ) માં આદિભુવનમાં એકવીશ ઘટિકા સુવર્ણ આપ્યું, તેના મ્રુત નામે ઝણે શ્રી શત્રુંજયથી આવી ગિરિનારપર સુવર્ણ ઘ્વજા સહિત નામપ્રાસાદો કરાયે ( સમરાજ્યે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com