________________
Co
સુરાપનાં સંસ્મરણા
સન્ય
આંધેલું છે અને માથે કાચનુ છાપરૂં છે તેમાંથી પ્રકાશ સાશ આવે છે. એની સ્ટાઇલ ગ્રીકા રામન છે. પેરિસનુ સર્વથી વધારે માહક દેવળ આ ગણાય છે.
• ટ્રેડામ કેથીડ્રલ. ’ ગેાથીક સ્ટાઈલથી બાંધેલ આ ઘણું મોટું દેવળ છે અને બહુ દૂરથી દેખી શકાય તેટલું ઊંચું છે. મેટા લેટીન ફ્રાસના આકારનું છે. લખાઈ ૩૯૦ ફીટ, પહેાળાઈ ૧૦૨ ફીટ. એ દેવળમાં ઓરગન ઘણું મોટું છે અને કાઇ વખત ત્યાં પ્રાર્થના ચાલતી હૈાય ત્યારે ખાસ સાંભળવા લાયક છે. એમાં પણ શાંતિ ધણી રહે છે. એક વાત યાદ રાખવાની છે કે કાષ્ટ પણુ દેવળમાં દાખલ થતી વખત હેટ-ટાપી ઉતારવી પડે છે, તેને હાથમાં રાખી અંદર કરાય છે. એમાં લાસ્ટ જજમેન્ટનુ મિત્ર ખાસ જોવા લાયક છે. એના ડેમ ( મટ) પાસે ઘણા મોટા લટ છે.
*
- પ્લેસ ડી લા કાનકાર્ડ’. આ આખા ચતુષ્કાણુ (ચાક) જોવા લાયક છે. એની અંદર દરેક દીવા પણ હિસાબગણીને કર્યો છે, કળાની દૃષ્ટિએ આના જેવા ‘સ્કવેર’ આખી દુનિયામાં નથી. ૧૭૬૩ માં ત્યાં પંદરમા લુઈરાજાનું ખાવલું વચ્ચે મૂકવામાં આવ્યું હતું તે ખસેડીને તેના સ્થાનપર દેવી ‘સ્વતંત્રતા ' (Liberty ) નું પૂતળું મૂકવામાં આવ્યું છે. સ્વતંત્રતાનું દૃશ્ય ખરેખર જોવા લાયક છે. છેલ્લા રાજા સેાળમા સુઇને અહીં ફાંસીએ ચઢાવવામાં આવ્યા હતા. એની આઠે બાજુએ ફ્રાંસના આઠ મુખ્ય શહેરને રજી કરતાં અજાયબી ઉત્પન્ન કરે તેવાં આઠ પુતળાં છે.
મ્યુઝીયમ' કલની મ્યુઝીયમમાં ઝવેરાત જોવા જેવું છે, કેટલાંક ચિત્રા પણ સુંદર છે. ગેલેરીઆ મ્યુઝીઅમમાં કળાનું કામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com