SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ યુરોપનાં સંસ્મરણે દરિયે અનુકરણ કરવા જેવી છે. ખોરાક સારી રીતે લેવાય તેવી ચારે તરફ અનુકૂળતા હોય છે. માથે વીજળીના પંખા, ટેબલ પર ફલાવર વાઝ અથવા કાંઈલીલેતરીના કુંડા, તદન ચેખું ટેબલ કલેથ અને રકાબી તથા છરીકા વિગેરે તદ્દન સાફ હોય છે. પીરસનાર સ્વચ્છ હોય છે. દરરોજ સ્ટીમર કેટલી ચાલી છે તેને રિપોર્ટ થાય છે. અને કેટલાક તે પર જુગાર રમે છે. એની ટીકીટની ફી બે શીલીંગ હોય છે. આખી દુનિયામાં શું બને છે તેના દરરેજ મેટા વિગતવાર તારે વાયરલેસથી આવે છે તે બેડપર ચૂંટાડવામાં આવે છે. સ્ટીમરમાંથી વાયરલેસ તાર મૂકવાને પ્રથમ દિવસને ચાર્જ દર એક એક શબ્દની ૯ પેની. આજે ૨ શીલીંગ છે. જેમ આંતરે વધતું જાય છે તેમ શબ્દની કિંમત વધતી જાય છે. સ્ટીમરમાં કપડાં ધોવાનું ખાતું પણ હોય છે. દેવરામણની કિમત આકરી હોય છે, પણ સાધન હોય છે. ગરમીના પ્રદેશમાં ઇએ ત્યાંસુધી કપડાં વધારે મેલાં થાય છે. ઠંડી હવા પટેલેડ પછી આવશે ત્યારે કપડાં ધોવરાવવાની બહુ જરૂર નહિ પડે એમ કહે છે. રમત ગમતનાં સાધને બહુ ઊભા કરે છે. ડેક ટેનીસ, અકેટ ટેનીસ, રીંગ્સ વિગેરે અનેક રમતે સવારે ચાલે છે અને રવિવાર સિવાય દરરોજ રાત્રે ડાન્સ ચાલે છે. એ દિવસ. આજે સવારે ડેક ઉપર ફરતાં ઉડતી માછલીઓ જોવામાં આવી. માછલી પાણીમાંથી બહાર નીકળે, ઉડે અને વળી પાણીમાં પેસી જાય. આ દેખાવ મજાને લાગ્યું. આજે પણ દરિયા શાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034820
Book TitleEuropena Sansmarano
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy