________________
કેલન શહેરની શેભા
૩૭૭ કલન બતાવે તે ગાઈડ આપે. તેઓની ઓરગેનાઈઝડ ટુર શરૂ થતી હોય તે તેમાં દાખલ થઈ જવા કહ્યું, પૈસા બહુ નહિ લાગે અને વખતસર પાછા આવી શકાશે. જો હું ખાસ મેટર અને ખાસ ગાઈડ લેત તે પાંચ પાઉન્ડ થાત તેને બદલે ત્રણ માર્ક (ત્રણ શીલીંગ)માં પતી ગયું. ગાડીમાં બેઠે. કેલન.”
જર્મને એને સ્પેલીંગ kuin પણ કરે છે. એ પશ્ચિમ બાજુનું મોટામાં મોટું શહેર છે. એની વસ્તી લગભગ આઠ લાખની ગણાય છે. રોમન રાજ્યના વખતનું એ શહેર છે. એમાં બાવન દેવળે છે. રહાઈન નદી ઘણું વિશાળ છે, તેના ઉપર તે શહેર આવેલું છે અને ઘણું વસ્તીવાળું અને સુંદર શહેર છે.
લડાઈ પૂરી થયા પછી ફ્રેન્ચ, અમેરિકન અને અંગ્રેજોએ એને તેમજ બેનને પણ કબજે રાખ્યું હતું. ચાલુ વર્ષના જાન્યુઆરીમાં એને કબજે છોડ્યો. સ્ટેશન પર મોટી Excelsior હોટેલ છે તે હોટેલમાં અમેરિકન લશ્કરને પડાવ હતો. ઓફિસરે બંગલામાં રહેતા હતા. - ૧ કલાક મોટી સારાબેન્ક ગાડીમાં આખા કેલનમાં ફર્યા. ગાઈડ સ્પેનીશ અને અંગરેજી બેલત હતે. ઘણા દેવળો બહારથી જોયા. દરેક એમ્બસીનાં (એલચીખાતાનાં) મકાને જોયાં. મ્યુઝીઅમ-સંગ્રહસ્થાને અહીંનાં વખણાય છે. અંદર જઈને વિગતવાર જેવાને વખત નહોતો પણ નામે સાંભળ્યાં. હિંદુસ્થાનનું ખાસ મ્યુઝીઅમ અહીં છે અને ગાઇડે કહ્યું કે તે જરૂર જોવા લાયક છે.,
જર્મનીની પદ્ધતિ પ્રમાણે શહેર ઘણું ચોખ્ખું અને એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com