________________
૩૫૦
યુરોપનાં સંસ્મરણે જર્મની ધારણ કરનારી શક્તિનાં પ્રતિબિંબ આરસનાં છે. મારો ગાઈડ નીચેનાં નામે કહી શ.
- Goddess of War-Minerva–લડાઇની દેવી (હું “મીનરવા” એટલે સરસ્વતી દેવી સમજતો. ચીત્ર જોતાં તેમાં ભૂલ હતી. મીનરવા એ લડાઈની દેવી જેવી જ લાગે છે.)
Diana. Goddess of Hunting.--40141 an. Venus. Goddess of Beauty–સંદર્યદેવી.
Hermes. God of Commerce & Youthવ્યાપાર અને વૈવનનો દેવ. (આ બહુ સુંદર છે. એના પગને પાળે બનાવી છે અને આડો સુતે છે પણ આંખો ચકળ વકળ થતી બતાવી છે.
Amphititi. Goddess of Water–જળદેવી.
Hephestus. God of Fire & of ron-smithsઅગ્નિદેવ અને લુહારને દેવ.
Juno. Wife of God Jupiter 224fdદેવની પત્ની.
આ સર્વ આરસનાં પુતળાં છે. ઘણાં સુંદર છે. એના ફેટા મળ્યા નથી. દરેક આકાર અભ્યાસ કરી સમજવા યોગ્ય છે. એના પ્રત્યેક અંગ મનોહર અને ભાવવાહી છે.
ફુવારામાં સારી અને લાલ રંગની હજારો માછલીઓ છે. આખો બગિચે ઘણે જોવાલાયક છે.
બાજુમાં પૂર્વ દિશાએ પીકચર ગેલેરી છે તેમાં Dicks & Rouben ડીકસ અને રૂબેનનાં ઘણાં પેઈન્ટીંગ બહુ સુંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com