________________
૩૩૬
યુરોપનાં સંસ્મરણા
જર્મની
કૈસરે પોતાના શખતે દાટવા માટે બહુ મજાની સ્તુપ -શ્ર બંધાવી રાખી હતી અને તે મેાજુદ છે પણ એની આશા સફળ થઇ નહિ. હાલ તે એને ડેનમાર્કમાં અમુક જગ્યામાંજ રહેવું પડે છે. આજીના મ્યુઝેલિયમમાં કેટલાક રાજા અને શહેનશાહનાં અવશેષો લાવીને મૂક્યાં છે. પ્રીન્સ બિસ્માર્કનું સ્મારક પણ અહીં રાખ્યું છે. એને બીજી જગ્યાએ દૂર દેશમાં દાટેલ છે. અહીંથી રાજમહેલ જોવા ગયેા. શિયાળામાં કૈસર એ મહેલમાં રહેતા હતા. એ મહેલ ઉપર વણુ વેલાં તે નેપ્ચ્યુનનાં પુતળાંની સામેજ છે. બહુ સુંદર છે. અંદર પેસતાં મોટા ચોક આવે છે. એ ચેકમાં એક ધણું ભવ્ય પુતળુ છે. તેનું નામ Sieg fried Dragon personified કહેવાય છે.
મહેલમાં પેસતાં ઉપર ચઢવાને આરસને દાદર છે તેના ઉપયેાગ હાલ થતે નથી. બાજુમાં બે માળ સુધી ઘેાડાઓને ચઢવાના સ્ત્રાપ–ઢાળાવ કરેલા છે. ત્યાંથી ઉપર જવાય છે. કૈસર્ જ્યારે અહીં હાય ત્યારે તેની ચેકી કરવા ઘેાડાઓ-સ્વીસ ગાર્ડ્સ ઉપર જતા અને ઘેાડા ચઢી શકે તેવી યુક્તિથી એ વળાટ ખાતે ગાળ ભાગવાળા ઢોળાવ બનાવ્યા છે. એ યુક્તિવાળા ઢોળાવ ઉપર થઇને એ માળ સુધી ઉપર ઘેાડા ચઢી શકતા હતા.
હાય છે. એ
ઉપર ચઢી ગયા પછી પગમાં pantoffel પહેરવાં પડે છે એટલે આપણા બુટ ઉપર એક જાતનાં મેટાં felt shoes ચઢાવવાં પડે છે. એની સેકડા જોડી ત્યાં પડેલી સ્લીપર જેવાં પણ ઘણાં મોટાં હાય છે અને તે પગ ધસતાં ચાલવું પડે છે. જો પગ ઘસીએ નહિ તે પેન્ટાફે નીકળી જાય અને બધા પગ ધસતાં ચાલતાં હેાય એટલે આપણે
પગમાં પહેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com