SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ યુરેપનાં સંસ્મરણે ઈટાલિ burial places (અસલનું જમીનની અંદર આવેલું ખ્રિસ્તિઓનું કબ્રસ્તાન) કહેવામાં આવે છે. ઘણી મહેનત પછી એને શોધી કાઢવામાં આવેલ અને જાળવી રાખેલ છે. આ એક નવીન પ્રકારની ચીજ છે. સેિનેકાનું ઘર દૂરથી જોયું. રેમ-પ્રકીર્ણ આવી રીતે રામ જેયું. છેલ્લે રોમને આખો “બુ દૂરથી જ. જૂનું રેમ અને નવું રેમ બારીકાઈથી જોયું. દૂરથી એની ભવ્યતા સાથે એને ઈતિહાસ ચીતરતો દેખાયો. ત્રણ દિવસમાં અનેક ચીજો જોઈ અને ઘણું જોવાનું બાકી રહ્યું. એની ઘોડાગાડી, ટ્રામ અને ટેકસીને અહીં જોઈએ તેટલો ઉપયોગ થાય છે અને ભાડાં સાધારણ છે. રમમાં લીરાનું ચલણ છે. હાલ પાઉન્ડના લગભગ ૧૪૬ લીરા આવે છે. એટલે ચલણને અહીં પણ બેવડે લાભ હતો. વખતના સંકોચને કારણે Naples નેપલ્સ અને પિપીઆઈ ન જઈ શક્યા. વીસુવીયસ જેવાની તક ન મળી. રાત્રે ઇન્ટરનેશનલકારમાં બેસી વેનિસ ગયા. એ ગાડીનું વર્ણન આગળ આવશે. તા. ૭-૮-૧૬ રવિવારે સવારે સાત વાગે વેનિસને સ્ટેશને ઉતર્યા ત્યારે ઝરમર વરસાદ આવતો હતો. અતિહાસિક શહેર છેડી હવે romantic શહેરમાં આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034820
Book TitleEuropena Sansmarano
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy