________________
ya Lucerne.
અનેક ડુંગરા, ટેકરા, ગાળી, નદીઓ અને સરવરે આવ્યાં. આખું સ્વીટઝરલાંડ સરોવર, વનસ્પતિ, પર્વત અને ખીણેથી. ભરપૂર છે અને એને મનુષ્ય વધારે ખીલાવ્યું છે. આખે રસ્તે વરસાદ ચાલું હતું. એ સરોવરના કાંઠે ઉપર ટેલ બે રિવાઝ (Hotel Beau-Rivage) છે ત્યાં ઉતરવાનું હતું. સ્ટેશનેથી બેસી ત્યાં આવ્યા. આ હોટેલ પણ ઘણું મેટી અને સુંદર છે, સરોવરના કાંઠા ઉપર છે. સામે વૃક્ષઘટા અને મોટી સુંદર બગિચે છે. એ હોટેલમાં ઉતરી લંચ લીધું. અમે બપોરે એક વાગે પહોંચ્યા.
પછી બપોરે ર વાગે મેટરમાં બેસી સરોવર આસપાસ ચકરાવો લીધે. લગભગ ૫૬ કી =૩૬ માઈલ દૂર જઈ આવ્યા. ૭૨ માઈલની મુસાફરી મેટરમાં કરી. કુદરતને દેખાવ, સરોવરનું પાણી, અંદર ફરતી સ્ટીમરે, નાનાં નાનાં ગામડાઓ અને વચ્ચેના તથા સામેના પર્વત ઉપર વાદળાં અને બરફ જતાં અને ચારે તરફની વનરાજી જોતાં ચાલ્યા. બરાબર સાડા ચાર કલાક મેટરની સહેલ કરી. વરસાદ આવ્યા કરતું હતું. વચ્ચે ઉધાડ નીકળ્યો ત્યારે લેક એક લ્યુસના ફોટા મારા મિત્રે પાડી લીધા. પાછા ફરતા બીજા ત્રણ નાનાં સરવરે જોયાં અને છેવટે સાત વાગે હોટેલમાં આવી પહોંચ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com