________________
યુરેખાં મરણ
જિ.
મુસાફરી કરવાનો નિર્ણય થાય એટલે પોતાને હિસાબ ગણી પેસેજ લઈ લે. જે યુરેપ આખે જે હોય તે ઇટાલીઅન લાઇન (Loiyd Trestino) ની સ્ટીમર દર માસની પહેલી તારિખે અને પંદરમી તારિખે મુંબઈથી ઉપડે છે તેની ટીકીટ લેવી, પહેલી તારિખે સ્ટીમર ઉપડે છે તે ઇટાલીના મેડીટરેનીઅનના જનોઆ (Genea) બંદરે જાય છે અને પંદરમી તારિખે ઉપડે છે તે ઈટાલીના એડીઆટિના વેનીસ (Venice) બંદરે જાય છે. ઈટાલીઅન લાઈનમાં સગવડ પૂરતી છે અને વેજીટેરીઅન ખાવાનું મળી શકે છે. જીનોઆવાળી લાઈન લેવાનું બને તે નેપલ્સ ઉતરી જઈ વસુવીઅસનો
જ્વાળામુખી જોઈ આવી રેમ જવું અને ત્યાંથી પીઝા ફોરેસ મીલાન થઈ રીવીએરાના ભાગ મેન્ટીકાર્યો અને નીસ જોઈ માર્સેલ્સને રસ્તે થઈ લી જોઈ પારિસ જવું વધારે અનુકૂળ પડશે. જેને આ ઉતરવાનું થાય તે પાછા ફરતા વેનિસથી બેસવાની સ્ટીમર લેવી એટલે લંડનથી ને, હેમલંડ, જીઅમ થઈ જર્મની જેઈ સ્વીટઝરલાંડ થઈ વીએના જવાય અને ત્યાંથી વેનિસ અવાય. સમય હોય તે વેનિસથી કેન્સ્ટાટીનેપલ, ગ્રીસ, કેરે, એલેકઝાંડીઆ અને નાઈલને પ્રદેશ જોઈ પાર્ટ સેડથી સ્ટીમર પકડવી. પી એન્ડ એ કંપનીને મેલ પણ અનુકૂળ છે. ખાવાપીવાની. સર્વ સગવડ થઈ શકે છે. એમાં એટીકેટ વધારે જાળવો પડે છે. પી એન્ડ એ કંપનીની સ્ટીમર માર્સેલ્સ જાય છે. ત્યાંથી રીવીએરાના વિભાગ ઇ પારિસ જવું એ માર્ગ પણ વધારે અનુકૂળ છે. પેસેજ જેમ બને તેમ જલદી લઈ લેવાની જરૂર એ છે કે એપ્રીલ મે માસમાં યુરેપ જનારને ધસારે ઘણો હોય છે અને બહુ મેડે પેસેજ મેળવવામાં અગવડ પડે છે. મહેનત કરવાથી પેસેજ મેડ પણ મળી શકે છે એ લક્ષ્યમાં રાખવું
પેસેજ બની શકે ત્યાં સુધી ફર્સ્ટકલાસને લે કારણ કે સ્ટીમરમાં જતાં આવતાં અઠ્ઠાવીસ દિવસ ગાળવાનાં હોય છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com