________________
સુરાપનાં સંસ્મરણા
સ્કાટલાંઠ
એડીન્જરા માટું બંદર છે. એની વસ્તી સુમારે ચાર લાખ મનુષ્યની ગણાય છે. એ ણું અતિહાસિક શહેર છે અને સ્કા ટલાંડની રાજધાની છે. ત્યાં ડાકટરી લાઇનને સારે। અભ્યાસ થાય છે. હિંદુસ્થાનના ત્યાં ૩૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ છે. કોઈ પણ હિંદુસ્થાની મળી જાય ત્યારે તેને બહુ પ્રેમ આવે છે અને આપણને આનંદ થાય છે. ગ્લાસગા Glasgow વેપારી શહેર છે. તેની વસ્તી દશ લાખ છે. ત્યાં ખાસ જોવાનું નથી પણ તે શહેર બહુ માટું છે. એડીન્બરામાં બહુ ચીજો અને મકાને જોવા લાયક છે તેથી હું ત્યાં ગયા અને ગ્લાસગા પણ રસ્તે આવ્યું તે જોયું, તેનુ વર્ણન યાગ્ય સ્થાને અનુક્રમ પ્રમાણે થશે, માટી સેરામેન્ક ગાડીમાં એડીમ્બરા જોવા ઉપડયા. સાથે ઘણા અમેરિકન ટુરિસ્ટા—મુસા હતા અને બધા નવું જોવા જાણુવાજ આવ્યા હતા. મેં પણ એડીમ્બરો માટેની જરૂરી ઢુકીકત વાંચી રાખી હતી, એડીમ્બરેામાં નીચેની જગ્યાએ જોઈ.
૧૭૪
ટાવર ઓફ એડીરે. Edinburgh Tower.
આ કિલ્લા ધણા પુરાણા છે. જમીનથી ૩૫૦ ફીટ ઊંચેા છે. અંદર મેરી કવીન એક સ્કોટ્ટસ રહેતી હતી તે જગ્યા છે. એમાં ધણા હાલે છે. જૂનાં હથિયારા બહુ છે. એક જગ્યાએ રાણી મેરીનું ખાનગી બારણું છે. એના વખતમાં બહુ ખટપટા થઈ હતી. એના દિકરા ઈંગ્લાંડની ગાદીએ આવ્યેા ત્યારથી ઈંગ્લાંડ તથા સ્કાટલાંડના એક રાજા થયા. ઈ. સ. ૧૭૦૭ માં સ્કોટલાંડ ઈંગ્લાંડ સાથે જોડાઇ ગયું,
ટાવરના દરેક વિભાગ ઇતિહાસથી ભરેલા છે. આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com