________________
ઓક્સફર્ડ
બેટીંગ–ડિનર
૧૫૫
માઈલની રેસ હોય છે, પણ લંડન બ્રીજથી દેઢ માઈલ સુધીમાં નદીની બન્ને બાજુએ ઊભા રહેવાની પણ જગ્યા મળતી નથી એટલા લોકો તે જોવા જાય છે. બેટીંગમાં તેમને કાંઈક અનેરો આનંદ થાય છે. દરેક વિધાર્થી બેટીંગ તે કરવાને જ. લંડનની રેસમાં જે ચુંટણી થાય છે તે યુનિવર્સિટિ કરે છે. તેમાં એકસફર્ડના આઠ અને મેંબ્રીજના આઠ હોય છે. કેલેજેની અંદર અંદરની હરિફાઈ થાય છે તેની પસંદગી કેલેજે કરે છે. આ બોટીંગ ઉપરથી જણાય છે કે નાની નદીને પણ તેઓ ઘણે લાભ લે છે. મુંબઈ જે સુંદર દરિયો હોય તે તેને બહુ લાભ લે. આપણે ત્યાં કુદરતની અનુકૂળતાને જોઈએ તેટલે લાભ લેવાતું નથી, બલકે આપણને લેતાં આવડતું નથી. ડિનર - દરેક કેલેજમાં વિધાર્થીઓ સાંજે સાડાસાત વાગે સાથે જમવા બેસે છે. ટેબલ ઉપર કેલેજની, અભ્યાસની કે પુસ્તકની વાત કરવાની મનાઈ છે. જો કોઈ વિદ્યાર્થી ભૂલથી એ વાત છેડે. તે તે ટેબલ પરના સર્વ વિધાર્થીનું તે દિવસનું ડીન્ક (પીણા)નું બીલ તેને ચુકવવું પડે છે અને આ નિયમને બરાબર અમલ થાય છે. જમવા વખતે જમવાની વાત, તે વખતે અભ્યાસની વાત નહિ-એ વાતને આ અમલ જણાય છે. જમતી વખત ચિંતા કરાવે તેવી કોઈ વાત કઈ કરતાજ નથી અને તેટલા માટે આનંદની વાતો કરતાં તે ખાસ શીખવું પડે છે. કઈ પરોણો આવે તે તેની સાથે વાત કરવી જ પડે, એટલે વાત કરતાં આવડવી એ એક હોંશિયારી ગણાય છે અને અભ્યાસ કાળથી એ ગુણની ખીલવણી થાય છે. કોઈ ટેબલ ઉપર અતડે બેસી રહેતો નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com