________________
ઓક્સફર્ડ કેલેજ-યુનિવસિટ ૧૫૩ વિષયમાં જેને શેખ હોય તે તે ભાષણ સાંભળે. ફરજીઆત ટર્મ ભરવાનું કે હાજરી નેંધવવાની હોતી નથી. દરેક કોલેજને પિતાને ઈતિહાસ હોય છે. કેટલીકમાં ઓછે ખરચે નભે છે અને કેટલી કમાં ભારે ખર્ચ આવે છે. દર અઠવાડિયે રહેવાને અને ખાવાને ખર્ચ ૨-૩ પાઉન્ડ આવે છે, બે પાઉન્ડથી ઓછો ખર્ચ થતો નથી અને ત્રણથી વધારે થતું નથી. એ ઉપરાંત લેડ્રિી-(ધોલાઈ)નું બીલ થાય તે આખું ટર્મ પૂરું થયે આપવાનું હોય છે. પણ વિગેરે સર્વ, ટર્મ પૂરી થાય ત્યારે જ વસુલ કરવામાં આવે છે.
યુનિવર્સિટિ.” કોલેજનું કામ વિદ્યાર્થીઓ પર દેખરેખ રાખવાનું અને તેમને માટે રહેવાની તેમજ જમવાની ગોઠવણ કરવાનું હોય છે. આ સર્વ residential colleges કહેવાય છે. અભ્યાસ કરાવવાનું કાર્ય યુનિવર્સિટિ કરે છે. તેનાં ભાષણ બહુજ ઊંચા પ્રકારનાં હોય છે અને તે દરેક ભાષણમાં ઊંડે અભ્યાસ તરી આવે છે. એ ઉપરાંત વિદ્યાર્થીને મુશ્કેલી પડે, સલાહ જોઈએ-તે સર્વ પ્રેફેસરે આપે છે. તેઓ સર્વ યુનિવસિટિ સાથે જોડાયેલા હોય છે. વિદ્યાર્થીઓ સાથે જમે, સાથે ફરે, સાથે રમે અને વાતચીત કરે તેમાં ઘણું જ્ઞાન મેળવે છે અને પરસ્પર સંબંધ પણ સારે કેળવાય છે. એક રીતે વિધાર્થીઓને બહુ છૂટ હોય છે અને બીજી રીતે નિયંત્રણ પણ આકરું છે. તેઓએ અમુક જાતને ડ્રેસ પહેરજ જોઈએ, દરેક કોલેજના કેસ્ટ અથવા બેજ હોય છે તે લગાડવાં જોઈએ અને અમુક વખતે ફરવા નીકળે તે માથે અંડર ગ્રેજ્યુએટની ચોરસ ટોપી પહેરવી જ પડે. તેના ઉપર કાબુ રાખવા માટે ત્યાં proctors હોય છે, તેઓ ગમે ત્યારે ફરવા નીકળે. તેઓ તે વૃદ્ધ હોય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com