________________
લંડન
સેટપાલ દેવળ
૧૦૩
આ મંદિર જોતાં એ કારણે બહુ આનદ થયા. એક તેા અંગ્રેજો પોતાના જૂનાં મંદિરા માટે બહુ માન ધરાવે છે તે કારણે અને ખીજાં તેઓએ તેમાં દેશના આગેવાનને આપેલાં સ્થાનને કારણે. ઈંગ્લાંડનું આ મેટામાં મેટું દેવળ છે. એને ઇતિહાસ તા ઘણા જૂના છે પણ ૧૬૬૬ની મોટી આગમાં બળી ગયા પછી કરો રૂપીઆ ખરચી અત્યારે નવું મંદિર બનાવ્યું છે. એની નવી રચનાની આકૃતિ કરનાર રેન ( Wren ) નામને પ્રસિદ્ધ શિલ્પી હતા અને તેના કિરાએ એ કામ પૂરૂં કર્યું. એમાં છ એકર જમીન રેકાયલી છે. પ્રજાના પૈસાથીજ એ બધાયલું છે. સને ૧૬૯૭ માં કામ પૂરૂં થયું ત્યારે તેના પર લગભગ ણા લાખ પાઉન્ડના ખર્ચે થયેલા. એના શિલ્પી રૈનને ત્યાંજ ાટવામાં આવ્યા છે. એમાં જે સ્મરણચિહ્નસ્મરણુસ્તંભો છે તેમાં વેલીંગટન ( ડયુક )નું સર્વથી સુંદર ગણાય છે. લેર્ડ રાખર્ટ્સને પણ ત્યાં સ્થાન મળ્યુ છે. એમાં લડાઈમાં નામ કાઢનારનેજ સ્થાન મળ્યાં હાય એમ લાગે છે. વાટ્ટસના એ ચિત્રા ભીંતપર બહુ મજાનાં લાગે છે. એકમાં ‘ સમય મરણુ અને ચુકાદા છે અને ખીજામાં · સુલેહ અને ભલાઈ' છે. સમજી વિચારીને જોવાલાયક આ ચિત્રા છે.
>
6
"
ગેલેરી પર જવાની ફી ૬ પેની છે. ઉપર જઇ જરૂર જોવાલાયક છે. એ વીસ્પરી’ગ ગેલરી ? અવાજના સિદ્ધાન્તના પ્યાલ આપે તેવી છે. એ કેથીડ્રલની લંબાઈ ૫૧૯ ફીટ છે. એના મોટા ઘુમટ (dome) ૨૨૫ ×ીટ બહારથી છે અને અંદરનુ ડાયામીટર ૧૧૨ ફીટ છે. આ દેવળ ધણું ભવ્ય છે. અહીં ક્ષણા માટા પુરૂષોને દાટવામાં આવ્યા છે પણ તે જે સૈકાના જ છે. અહીં અફધાન વેરનું મેમેરીયલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com