________________
૪
યુરાપના સંસ્મરણા
ઈંગ્લાંડ
હોતા નથી, માત્ર ડબા વચ્ચે બારણું ઉધાડનાર હાય છે. ટીકિટ તા ઉપરના ભાગમાં વેચાય છે.
અંડરગ્રાઉન્ડની પાંચ લાઇનેા છેઃ મેટ્રાપેલીટન, સેન્ટ્રલ લંડન રેલવે, ડીસ્ટ્રીકટ રેલવે અને ગ્રેટ નારધન અને સીટિ સેકશન. જંકશન સ્ટેશન પર ઉતરી ગાડી બદલી શકાય છે. ક્યાં જવું અને કયાંથી બહાર નીકળવું તેના માર્ગદર્શક ર્ડ હાય છે અને લોકો તે સમજી તેના ઉપયોગ કરે છે. મેટ્રોમાંથી ટ્યુબમાં જવાનું હાય તા એસ્કેલેટરમાં ઉતરવું પડે છે. આ રેલવે ખરેખર જોવા લાયક છે. એના વહીવટ એટલા લાંખે પણ ચાક્કસ છે કે એનું વર્ણન લખવું મુશ્કેલ છે. સ્ટેશના ઉપર તાળવાના સંચા, ચોકલેટ સીગારેટ વિગેરેના સંચા (સ્લાટ), પણ કાંઇ મફત નહિ અને કાઇ હાજર પણ નહિ. અંદર અરધી પેની કે પેની નાખા એટલે માલ મળે અથવા તાલ થઈ જાય અને માત્ર ખલાસ થઈ ગયેા હાય તા નાખેલ સીકેા પાછા આવે, દરેક સ્ટેશને સ્ટેશનના નામના ખાર્ડ હોય છે. અંડર ગ્રાઉન્ડ તથા બસના નકશા મફત મળે છે તે પાસે રાખવાથી આવી ગાડીમાં મુસાફરી સાધી અને જલ્દી થઈ શકે છે.
અપેારે પીકાડીલી સરકસ જોયું. એ લંડનના મધ્યભાગ છે અને વ્યાપારનું મોટું સ્થળ છે. ત્યાં ચાર મોટા રસ્તા એકઠા થાય છે અને ધમાલ આખા દિવસ ધણી હાય છે.
રેસ્ટારાં–લડનમાં લાયન અને એ. ખી. સી. ના રેસ્ટારાં સેકડો છે, ત્યાં લોકો બપોરે લંચ અને ચા લે છે. અહીં કામ ધંધા ૮ અને ૯-૩૦ સવારે શરૂ થાય છે. લચના ટાઈમ સર્વત્ર હાય છે. આવા મોટા
અપેારે ૧ થી ૨
રેસ્ટારાંમાં હજારો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com