________________
સન્યાસી મોટી જટાધારી ૩ કડી કાપડી ૪ તાપસ પંચાગ્નિ સાધે અને ધૂમ્રપાન કરે તે ૫ ભગત ટીલા ટપકાં કરે તે ૬ વૈરાગી માલા ધારી તે ૭ એટલા પ્રમુખ જેટલાં નામ દીધાં તેને ધમને હેતુએ ગુરૂ કરીને માને. તે લૌકિક ગુરૂ મિથ્યાત્વ લાગે પારા લોકિક પર્વગત મિથ્યાત્વ કોને કહીએ. હેળી, બળેવ, સરાધ, નેરતાં ઈત્યાદિકનાં પર્વ તેહને પર્વ કરી માને. તે હકિક પર્વ ગત મિથ્યાત્વ લાગે છે છે હવે લોકોત્તર દેવગત મિથ્યાત્વ કેને કહીએ, શ્રી વિતરાગની પ્રતિમા કરીને પુત્રાદિક સંસારની લાલચે પૂજે, માને તો લોકોત્તર દેવગત મિથ્યાત્વ લાગે. કોઈ કહેશે જે સંસારની ઈચ્છાએ વિતરાગની પ્રતિમા કરી પૂજે તો, મિથ્યાત્વ કિમ લાગે? તેને ઉત્તર–શ્રી વિતરાગ તે સમક્તિ દૃષ્ટિ શું જાણે ભોગી કે અભેગી તો કહે શ્રી વિતરાગ અગી. તે વારે વિતરાગે ભેગ છાંડ્યા તે છાંડી વસ્તુ આમંત્રણ કરે તે સમકિત કેમ રહે? શ્રી વિતરાગ કામોગ, ૫ ઈદ્રિયના વિષય છાંડી, કર્મ ખપાવી મોક્ષ પહોંચ્યા, તેની પ્રતિમા કરી ધૂપાદિક ઉખેવી છકાયનો આરંભ કરી, વીતરાગની ભક્તિ માને. એ મિથ્યાત્વ, યથા દષ્ટાંતે-જેમ કોઈક પ્રમુખે વમન કર્યું. તે વારે કઈક મૂર્ખ મિત્રે જોયું કે એ મિત્રને પાછું ખવરાવું. તેથી તે મૂર્ખ મિત્રે ઠીબ મધ્યે વમન લેઈ, તે મિત્રના મોઢા આગળ લાવી કહે, જે આ તમે ભેગો. મહારી ઈચ્છા છે. અમને તમારી ભક્તિ થાય. તે મિત્ર ભગવે કે ન ભોગવે? મિત્રને મૂર્ખ જાણે. તેમ જે શ્રી વિતરાગે ભોગ છાંયા તેનાં નામની પ્રતિમા કરી પાંચ ઇન્દ્રિયના વિષય પૂરે તો વિતરાગ ભક્તિ કેમ માને ? અપિતુ ન માને. શ્રી વિતરાગની આશાતના થાય. આશાતનાએ સમક્તિને અભાવ થાય. તે માટે મિથ્યાત્વ લાગે તથા કઈ કહેશે જે પ્રતિમા કરીએ, પણ છ કાયને આરંભ ન કરીએ; દીપ ધૂપાદિક કાંઈ ન કરીએ. અને ધર્મ જાણ પરમાર્થે પ્રતિમા પૂછએ. તે વારે મિથ્યાત્વ ન લાગે; ઇતિ પ્રશ્ન–અથોત્તર–શ્રી વિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com