________________
ગુરૂની પરે ગુરૂ થાપના, હિડાં સમ વડે થાય, અરિહંત અરિહંત સ્થાપના અંતર ઘણે તિ કાય સમવસરણે અભિગમ ભણ્યા, શ્રાવકને અધિકાર, જિણ હરિપૂણ તે જાઈએ, તેહ તેણે અનુસાર ગ્રંથે પૂણ ઈમ સાક્ષી છે, ટાળે કદાગ્રહ બુદ્ધ સમચિત્તે જે વિચરશે, તે લહેશે ફળ સિદ્ધ એણી પરે જે માને તદા, જિન પ્રતિમા પ્રાસાદ, જિન બિબ ઉથાપતાં, મંડે લેક વિવાદ જે મંડે તે મંડિ જે, તેમની નાવે રીસ, કુડ સાચ જેય છે, તે જાણે જગદીશ (તે લહી ગીતીસગીતાર્થ) જગદીશ્વર પય સમરતાં, પાળતાં તુહ આણ, અપજશ જશ દુઃખ સુખ સહી, જે હુઇ તે સુપ્રમાણ ૭૦
| ઇતિ સમાપ્ત . ૩ર છે હવે મિથ્યાત્વના ચાર ભેદ લખીએ છીએ. તે કિક ૧ કુપ્રાવચનીક ૨ લોકોત્તર ૩ બોલ મધ્યે કિક કુપ્રા વચનીક પ્રાયઃ એકજ ગ છે. એટલા માટે લોકિક મિથ્યાત્વના ૩ ભેદ. દેવગત ૧ ગુરૂગત ૨ પર્વગત ૩ એ મધ્યે લોકિક દેવગત મિથ્યાત્વ તે કેને કહીએ, રાગદ્વેષ સહિત એવા જે લોકના દેવ તેને દેવ કરીને માને તે લોકિક દેવગત મિથ્યાત્વ કહીએ. તે દેવ ક્યા કયા તે કહે છે. હરી ૧ હર ૨ બ્રહ્મ ૩ ગેગો ૪ ક્ષેત્રપાલ ૫ આસપાલ ૬ હનુમાન ૭ અંબા ૮ ભવાની ૯ ઈત્યાદિક દેવના જે નામ દીધાં તેને દેવ કરી માને. તે લોકિક દેવગત મિથ્યાત્વ લાગે છે ૧. હવે લકિક ગુરૂગત મિથ્યાત્વ કહે છે. જે આરંભ પરિગ્રહ સહિત એવા જે લોકના ગુરૂ, તેને ધર્મને હેતુએ ગુરૂ કરી માને. તે લૌકિક ગુરૂગત મિથ્યાત્વ કહીએ. તે લેકના ગુરૂ કહીએ છીએ. બ્રાહ્મણ ૧ થેગી ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com