________________
૮૭
સાધુ વેસે પૂજા લહે, નામગુરૂ કહેવાય, લેક વચને તેજ ગુરૂ, તે શ્રુત કૂડે થાય. બહુ મુંડા થડા શ્રમણ, વાસે સમકાલી, સાચું જાણું એ વચન, વિરલા લે સંભાળી જેય ચેર તે ગુરૂ કસ્યા, જે ગુરૂ તે ચોર, એ નતિ ભૂમલોકને કિવા કાળ કઠેર લેક તણે દુષણ કર્યો, શું દુષી જે કાળ, કર્મ ટાળે પુરા પુરુષ, કુણિહી નદીએ આળ. પુણ સ્વામી હું કિમ કરું, તુહ ઉપર અતિ ભાવ, દેખી આણ વિરાધના, મને માટે દુઃખ થાય. શ્રત વિપરીત સમાચરી, બેલે શ્રત વિપરીત, શ્રુત અવહીલેં બાહુ બલે, એણિ દુખે દાઝે ચિત્ત લોક ન જાણે બાપડા, કાંઈ ધર્મ ઉપાય, બાંધી રાખે બળદ જિમ, જિહાં સંચે ત્યાં જાય. અંતરંગ સંગતિ નહી, બાહિર રંગે રમતિ, શિખરે કલસ ત્રાંબા તણે, સેવનમય પભણંતિ પરમાર્થ થોડું અ છે, બહુ ગાડરી પ્રવાહ. જેવું રાસ ભિમણિ યઈ, લેક સોક અવગાહ. ભાષા સમતિ જે કહે, ધર્મ તણે પરમત્ય, તે ગુરૂ નિૌ જાણીએ, તારણ તરણ સમર્થ. ભાષા સુમતિ ન ભજિએ, જે જિન શાસન સાર, એ ઉિં સૂત્ર બોલીએ, રૂલિએ અનંત સંસાર શ્રાવક જિન ગુરૂની ભગતિ, આગે કરતાં જોય, તે પર દીસે થાપના, અંતર કરે ન કેય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com