________________
જિણિ તનિ પતે ઉકેડીએ, સુવિહિત મણ મનેં આણ, તિણ નિજ પિત ઉફેડે, આણું ભંગ પ્રમાણે પાય પખાલી પડિકકમે, વિધિ માર્ગ બેલંતિ પટેલેહ પ્રવચન વચન, ચંદન ખર તેલંતિ. વડે પ્રર્લિ જિ જિકાર, ન ગિણે રાતિ નદી, તે પ્રભુ આગળ શું કહું, તુમ્હ આણા અબીહ. ચિતર શુદિ તેરસ દિવસે, જન્મ થયે શ્રી વીર. ઉછભાદ્ર વિકાર, જેવું સાહસ ધીર. માત્ર અણું વઈ એણિં મસિં, વલી વધારે તેય, પુત્ર જન્મ તેહવે હૂવે, એ આગે જેય. ચિત્ય તપ ઊજમણા, ખામણાદિક અનેક, ધન મેલવા કારણે, કરે ઉપાય અનેક. ઈમ ધન લેઈ ચેલણ, તેહને આપે દીક્ષ, કહો કિસીપરે પાલશે, તે વ્રત ભંજક શીષ્ય, માંખી મધ કણ કટિકા, સંચે તે કિણ કાજે, તિમ ભિક્ષુક ધન મેલવી, શું જાણું જિનરાજે. યત:વરત્યા કરી રિધડી, જિહમુંકે તિહ જાય, હિયે ધ્રુસકે પેટે, ફલ આપણુ ભીક્ષી ખાય. જિન પ્રતિમા પોતે કરી, ધૂપ વાસ કર્પર, ઈણિ હિંસા પૂજા કરે, તેહથી સિવપદ દૂર. જે અકાજ મુનિ નહુ કરે, કિમ કરાવે તેહ, તે અનુમોદે કેણિ પરે, એ મુઝને સંદેહ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com