________________
રાગની પ્રતિમા જે પૃથ્વીની કરે છે, આરંભ ઘટ્ટથી થયો જ. અને જે પિતળ આદિકની કરે તે પરિગ્રહ મળે કહે છે, તો એ આશ્રવ શા અર્થે કરે? શ્રી વીતરાગ હતા તે પંચૅકિય પ્રતિમા એકેન્દ્રિયને પંચેન્દ્રિય જાણીએ તે મિથ્યાત્વ લાગે. એ લોકોત્તર દેવગત મિથ્યાત છે ૪ | હવે લોકોત્તર ગુરૂગત મિથ્યાત તે કેને કહીએ. જતિને વેશ લઈને પંચ મહાવ્રત ન પાળે. મનોગુપ્તાદિક ત્રણ ગુપ્તિ ન પાળે, ૯૬ દોષરહિત આહાર પાણી ન વહોરે, તેને ગુરૂ કરીને જાણે, વાંદે, પૂજે તે લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ લાગે છે ૬ છે એ છે ભેદ ગ્રંથાંતરથી લખ્યા છે.
હવે ૫ પ્રકારે મિથ્યાત્વ છે તે ગ્રંથાંતરથી લખીએ છીએ. અભિગ્રહિક ૧ અનભિગ્રહિક ૨ અભિનિવેશિક ૩ સંશયક ૪ અણાભોગીક ૫ પાંચ નામ કહ્યાં. હવે પાંચના અર્થ લખીએ છીએ. અભિગ્રહિક મિથ્યાત્વ તે કેને કહીએ-ધર્મની પરીક્ષા કર્યા વિષે, પિતાના વડાવડેરા કુળની રીતે જે ધર્મ કરતાં આવ્યા તેજ ધર્મ સાચે એમ માની-લેહ વાણીયાની પેરે હઠવાદ કરે, તે અભિગ્રહિક મિથ્યાત્વ. (૧) અનાભિગ્રહિક મિથ્યાત્વ તે કોને કહીએ-સર્વ દેવ, સર્વ ગુરૂ, અલ્લા, રામ, એ સર્વને દેવ કરી માને, સર્વ ગુરૂ કહેતા બ્રાહ્મણદિકને માને, જતિ પ્રમુખને નમસ્કાર કરે, એ અનાભિગ્રહિક મિથ્યાત્વ કહિએ. (૨) અભિનિવેશિક મિથ્યાત્વ તે કેને કહીએ? વિતરાગને માર્ગ એલખીને પિતાની આજીવિકાને અર્થે અથવા માનપૂજાને અર્થે પ્રતિમા, પ્રતિષ્ઠા, ઊજમણ, રાત્રિ જાગરણાદિક ઉસૂત્ર ભાખે તે અભિનિવેશિક મિથ્યાત્વ કહીએ. જે ૩ સાંશયિક મિથ્યાત્વ તે કેને કહીએ ? જે એટલા મતમતાંતર છે તે માંહિ ન જાણે કે ધર્મ ખરે હશે, કે ધર્મ હશે ! એ. સંશય મનમાં રાખી રહે તે સાંશયિક મિથ્યાત્વ કહીએ જ અનાભોગિક મિથ્યાત્વ તે કેને કહીએ? ધર્મ અધર્મનું સ્વરૂપ જાણે નહી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com