________________
૮૩
ત્રસ થાવર જે જીવ જશે, અશરણ અને અનાથ, તેહિજ તેહને પ્રભુ શરણું, તેહને તુંહીજ નાથ. વેદ ન આપ સમાણ તસુભાષી ત્રિભુવન સ્વામી, આગમેં ગાયમ આગલે, જેવી હશે તુહુ નામી. શરણે મેલ્હી સાધુને, રૂડી પરે ભલાવી, છય કાય હિત ચિંતવી, પહતા સિવ ઠાઈઅવિરત અને છકાય જેમ, ધસ મસ ધંધે લાઈ, દેખી વાહર જે કરે, તે વાહરૂ કહાઈ જે તુહે કીધા વાહવું, તેઈ ઉઠાડે ધાડે, બાહુબલે અવગુણ ધણી, ધંધો લે શ્રત વાડે. તે તરૂ ફળ કેમ ઉછરે, જે ખાવા ધા વાડે,
લાવા ચેરી કરે, તો કિમ લંધિયઈ ઉજડે. પુઢવી શરણે કુલાલ જે, પિસે નિય પરિવાર, તેઈજ ચાંપી દૂહ, તે કુણ રાખણ હાર. નાવડ જલેં આજીવિકા, જન ઉત્તારે પાર, તેણે પ્રવાહે પ્રવાહીયે, તે કુણ રાખણ હાર. તપે મધુ ઘતિ જે સદા, ઈએ લહીશું પાર, ઘર પરજાલે તેય જે, તો કુણ રાખણહાર. જીવન જે જીવહ તણે, વાયે વાયુ સહકાર, તેય વિડંબિ દેહને, તો કુણ રાખણ હાર. તરૂ મળે જે વેલડી, વિહંગે કર્યો આધાર, સર્પ જ ચવી જે હશે, તો કુણ રાખણ હાર. - ૧૬ મંત્રિ પુરહિત છત્રપતિ, સેવકને સાધાર, મરણ હેતુ તે ચિતવે, તો કુણ રાખણ હાર. ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com