________________
વાણિજનો લાભ બીજાને દેખાડે, તે તેના નિયમ ભાંગે, તો જુઓને જેણે પંચ મહાવ્રત ઉચર્યા હોય, તે સાવઘ કરણું માંહિ લાભ દેખાડે, તો તેહનાં વ્રત કામ કેમ રહે? વિચારી જેજે. ૧૩ ૧૪ તથા શ્રી અરિહંતની સ્થાપના માંહિ શ્રી અરિહંતના ગુણ નથી અને ગુરૂની સ્થાપના માંહિ ગુરૂના ગુણ નથી. કેટલાએક એમ કહે છે, જે ગુણ તો સ્થાપના માંહિ નથી પણ આપણે ભાવ ભૂલીએ. તે વંદનીક પૂજનીક થાય. જે ગુણ વિના દેવની તથા ગુરૂની સ્થાપના માંહિ આપણે ભાવ ઘાલે ગરજ સરે, તે બાપની માતાની તથા રૂપા સેનાની જ્વાહિરની ગુલખંડ સાકર પ્રમુખમાં, આપણે ભાવ ઘાલે ગરજ કેમ ન સરે ? આ ડાહ્યા હોય તે વિચારી જેજે. તો દેવગુરૂની ગરજ કેમ સરે ? માટે ગુણ વિના ગરજ ન સરે. વંદનીક જ્ઞાનદર્શન ચારિત્ર સહી જાણે. ૧૪ છે એ પૂર્વોક્ત પ્રશ્ન તથા ઉત્તર લખ્યા તે લોક આગળ પ્રકાશમાં કેટલાએક ઉત્તર દેવાને અસમર્થ પણે ખૂઝ કરવા માંડે છે, તે ઉપર વિતરાગને વિનતિ કરીને સત્ય પદાર્થ પ્રકાશમાં પ્રભુ તુમહારે શરણ છે. તે માટે લખીએ છીએ. શ્રી જગગુરૂ જિણવર વિનવું, વિનતડી અવધાર, ત્રિભુવન નાયક એ તો, જુગતા જુગતિ વિચાર. દશમ અછેરે સબળ વળી, મિલિયા ગ્રહ મિથ્યાત, તેણે કહેવા કે નવિ લહે, સાચી આગમ વાત. લેક પ્રહે અતિ ચતુર, પરમાર્થે અબુઝ, જે કઈ સાચું કહે, તેહ શું મડે ખૂઝ. ઝઝ કર્યાને ભય નથી, જે બેલે તુચ્છ પ્રાણી, તેહ તણું આગળ વચન, ફૂડ ફૂડ નિમાણી. સ્વામી તુમ્હારે જે વચન, યૂકાય હિતકારી, તેમ એ પ્રભુ કિમ લેપિએ, ત્રિભુવનને આધારી. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com