________________
સાધુને વાંદવા આવ્યું હોય અને કુલફળ કને હેય તે અલગ રહે, સંઘટ થાય તો દેવને કેમ ન થાય, તથા ગુરૂને દીવાની ઉજઈ થાય તો દેવને કેમ ન થાય ૬ ૭ તથા કેટલાએક શ્રાવક પ્રાયઃ પ્રતિમા પૂજાવે છે, પૂજણહાર ધર્મ જાણું પૂજે છે, તો જતિ કેમ ન પૂછે? ધર્મ તો જતિ યે પણ કરે છે. તે કેટલેક હિસ્સે જે જતિ વિરતી છે, પણ જુઓને જતિને પાપ કરવાનો નીમ છે. પણ ધર્મ કરવાને નીમ નથી. તો ડીલે કેમ ન પૂજે ના ૮ તથા પ્રતિમાના વાંદણહાર પ્રતિમાને વાંદે, તેવારે વંદના કેહને કરે છે? જો એમ કહે કે હું પ્રતિમાને વાંદુ છું. તો વીતરાગ અલગા રહ્યા, વંદાણું નહી અને એમ કહે કે એહ વિતરાગ જુદા નહી. તે અજીવે જીવ સન્ના થાય અને જીવ એક સમે બે કિરિયા તે ન વેદે છે ૮ તથા કેટલા એકના દેવગુરૂ ધર્મ સારંભી, સપરિગ્રહો અને કેટલાએકના દેવ ગુરૂ ધર્મ નિરારંભી, નિઃ પરિગ્રહી છે, વિચારી જે જે. મેલા ૧૦ તથા કેટલાએક એમ કહે છે, જુઓને જે પૂતલી દીઠે રાગ ઉપજે, તો પ્રતિમા દીઠે વૈરાગ્ય કેમ ન ઉપજે ? તેહના ઉત્તરઃ કેઈક અનાર્ય પુરૂષને પ્રહાર મૂકે તે પાપ લાગે. તો તેને વાંદે તો ધર્મ કેમ ન લાગે ? તથા બેટા વોસિરાવ્યા ન હોય તો તેનું પાપ બાપને લાગે, પણ બેટાને કીધે ધર્મ કેમ ન લાગે ? ૧૦ ૧૧ તથા કેટલા એક એમ કહેઃ છાણને ગેરસ કીધો હોય અને ભાંગીયે તો પાપ, તો તેને વાંદે તથા દૂધ પાય તથા વીસામણ કીધે ધર્મ કેમ નહિ?
૧૧ ૧૨ તથા કેટલાએક એમ કહે છેઃ–અમારે પ્રતિમા પૂજતાં હિંસા તે અહિંસા, તે રેવતીને કીધે કોહલા પાક શ્રી વિતરાગે કેમ ન લીધે? આધાકર્મી આહાર કેમ ન લીએ ? જે ફૂલ પાણીની ભક્તિ, તે બાહ્ય વસ્તુ છે. અને લાડૂ જલેબી આદિ વીતરાગ ગણધર સાધુને કાજે કઈ કરે છે, એતો અંતરંગ ભક્તિ છે. આગળ વળી ધર્મની વૃદ્ધિ ઘણી થાય, વિચારી જો જે રે ૧૨ મે ૧૩ તથા વળી કોઈ એક ગલીના વાણિજનો નિયમ નવ ભાંગે ત્યે અને ગલીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com