________________
તથા કાંઈક સદેહે કાંઈક ન સદહે, જમાલી પ્રમુખ ૭ નિહવવત (૨) તથા આઘાપાછાં સદહે પેઢાલપુત્રવત (૩) તથા નાણું તરેહિ, ઇત્યાદિ સંકાદિ વેદે (૪) એ ચાર લક્ષણઃ ૩૦ બોલ ગણ્યા છે. હવે મિથ્યાત્વી અસાધુ તથા વાવત્ર કુદસણની સંગતિ ન કરવી. તે ઉપર ૫ હેતુ ૧ કારણ લખીએ છીએ.
૧ મિથ્યાત્વીની સંગતિ ન કરવી. એ પક્ષ. (૧) ૨ શા માટે સમકિતને અતિચાર લાગે તે માટે, એ હેતુ છે ૨ કે ૩ કેણ દષ્ટાંતે, નંદમણીયાર શેઠ તથા સોમિલ બ્રાહ્મણને દષ્ટાંતે ૩ ૪ જે જે મિથ્યાત્વીની સંગતે, તે તે મિથ્યાત્વનું દર્શન (૪) ૫ તે માટે તે ન્યાયે કરી મિથ્યાત્વીની સંગતિ ન કરવી. (૫) ૬ કારણ મિથ્યાસ્ત્રીની સંગતિ વિના સમકિતને અતિચાર ન લાગે (૬) શ્રી વીતરાગ ગણધર, શ્રી સાધુચારિત્રોયા, સંસારમાંહિ સાર પદાર્થ છે, વંદનીક પૂજનીક છે. એ જ વિતરાગાદિક ગૃહવાસે હેય અને ષકાયને આરંભે વર્તે, તેવારે સાધુને વંદનીય નહી. તે પ્રતિમા અજીવ અચેતન અને જ્યાં પટકાયને આરંભ વર્તે તેવારે સાધુને વંદનીક કેમ હોય છે ૧ કે ૨ તથા તીર્થકર ગણધર સાધુ એહની ભકિત આરંભે ન થાય; તો આજીવની ભક્તિ કેમ થાય? છે ર છે ૩ તથા ગુણુ વંદનીય કે આકાર વંદનીક, તે પ્રતિમામાંહિ કેહનો ગુણ છે ? અને જે આકાર વંદનીક, આવડા પુરુષ આકારવંત છે તે કેમ વંદનીક નહિ લા ૪ પ્રતિમા કઈ અવસ્થાની છે? જે ગૃહસ્થની તે સાધુને વંદનીક નહી, અને જતિનો તે ચિહ દીસતા નથી. જે જતિ જાણે તે ફૂલ પાણી દીવા કાં કરે, (૪) ૫ તથા દેવ મોટા કે ગુરૂ મેટા, જે દેવને ફુલ ચઢે તે ગુરૂને કેમ ન ચઢાવ! જે જાણો ગુરૂ મહાવતી, તો દેવ શું અવતી છે? (૫) ૬ તથા શ્રાવક
* શા કહેતા-શ્રવે અને વક–વચન સાધૂના એટલે સાધુનાં વચનને સર્ભિજનાર તથા સાંભળી રહે તે માટે શ્રાવક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com