________________
૭૭ લંકે કહે ન મનાય એમ, કેવળ વેસ મનાય કેમ, સાધુ ગુણે વંદીએ વેસ, અવસર નથી જાણે ઉપદેશ. ૨૨ લંકે કહે અમહે પરિખે ધર્મ, તુહે ન જાણો તેહને મર્મ, ગુરૂ આચારી ગુણવંત દેવ, અહે તેહની સાર સેવ. ૨૩ પુન: જે તુહે મને વિમાસ, કુગુરૂ તણી નવિ રહીએ પાસ, વરે સવિ જે વિષધર સાપ, કુગુરૂ સેવતાં છે બહુ પાપ. ૨૪ વળી જે હણાચારી હોય, ગુણવંત પાસે વંદા સેય, તે પુન: હાય ટુટે પાંગલે,દુર્લભ બધિ ઈસ્યો મેં સૂ ારપા શ્રી આવશ્યક નિર્યુંકતે, જે બંભચેરભઠા, પાયે પડંતિ બંભ ધારી, તે હુંતિ ટુટમુંડા, હિય સુદુલ્લહા તેસિં ૨૬ ભણ્યા ગુણ્યા ગુણ તસુ માંહિ, લેચ કરે, આણ્યાણિ પાઈ, તે પુન : પાસસ્થા દિક પંચ, મ કર્યો તસુ સંગતિને સંચ. ૨૭ ચંપકમાલા અશુચિમાંહિ પડી; ઉત્તમ મસ્તક તે નવિ ચડી, તિમ કરણી પાસસ્થા કરે, તસુ વંદના ખરે યત:
અસૂઈ ઠાણે પડિયા, ચંપકમાલા ન કીરઈ સિર, પાસસ્થાઈ ઠણિસુ, વટ્ટમાણા તહ અપુજજા. ર૯ બ્રાહ્મણ ચૌદવિદ્યાને જાણુ, ચંડાલી સંગતિ રહિએ અજાણ. જિમ પામે નંદ્યા અતિ ઘણું, કુસીલસંગતિ એવી ગણી ૩૦
* લુંટ લુંકા કહે વેશ ઉપર દષ્ટાંત સાંભ, જિમ બાંધણે સાકર બાંધી, બાંધણ ઉપર સાકરનું નામ લખ્યું હોય અને તે સાકર કાઢીને કડૂ ભર્યો, બાંધણ ઉપર નામ તો સાકરનું છે. પછી કોઈ બાંધણ છડી ખાય તો સાકરને સ્વાદ આવે, તે બાંધણના ગુણે જે વસ્તુ હોય તો રાખે તેમ ધર્મ હેય. તે વેસ રાખે, પણ ધર્મ નહિં તે વેસ શું કરે ? બાંધણને દષ્ટાંતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com