________________
૭૬
જે જે પમાયઠાણ, તેતે ઉવ ભૂહિયા હુંતિ કા ૧૧ એ સુમતિ દેખાડી લોકને, લેક ઘણે સંકાણે મને, કુગુરૂસંગથી બીહને ઘણે, છડે સંગ મઠપતિ તણે ૧૨ પૂછે તેહને મહાત્મારે વાણિયા, કાંઈ કર્યો દેહિલ પ્રાણીયા, કુળગુરૂ કાં વાંદ્યો નહી, અહે ભણાવ્યા તુમ્હને સહી. ૧૩ પ્રતિબંધને શ્રાવક કર્યા, વડે તુમ્હારે અમ્લને આદર્યા, આજ તુહે શું સમજ્ય ધર્મ, તેહનો અડ્ડને ભાખે મર્મ૧૪ વળતો ઉત્તર લંકા કહે, તુણ્ડ દિઠ અમ મન નહિ રહે, તુહે કહા સદ્દગુરૂ સાધ, ઘણું લગાડે છે અપરાધ. ૧૫ ગુરૂ છત્રીસ ગુણે પરવર્યા, તે તે તુમ્હ ન દીસે જરા, તે કિમ ગુરૂ જાણી વાદીએ, તવ ઉત્તર દીઓ લિંગીએ. ૧૬ ગુણ અવગુણની વાત મત કરે, વેસ જોઈ મન નિશ્ચલ કરે. જિનશાસને વંદ વેસ, એહવે તે દેખાવે ઉપદેશ. ૧૭ એ વાત લેકે સાંભળી, તેહને ઉત્તર આપે વળી, વેસ તણે છે ક્વણુ રિસેસ, જાન કરે શુદ્ધો ઉપદેશ. ગાહા – વેસે વિ અપમાણે, અસંજમ પએ સુવફ્ટ માણસ, કિં પરિત્તિ અવસ, વિસં ન મારઈખજજતં , ૧૯ તવ લંકાને કહે મહાત્મા, કાંઈ કરો દેહિલ આત્મા, વેસ તણે છે મહિમા ભલે, સાક્ષી તે ઉપર સાંભળો ૨૦ ચત:ધમ્મ રખઈ વે, સંકઈ વેણ દિખઓ અહં, ઉમખ્ખણ પડંત, રખઈ રાય જણ ઉચ્ચ ના
૨૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com