________________
ચત – પક્કણ કુલે વસંતે, સ ઉદાર વિગ રહિ હોઈ, ઈય ગર હિયા સુવહિયા, મઝિમ સંતા સંતા કુસીલાણું. ૩૧ એ પરમતિ વિમાસી કરી, કુગુરૂ તણી સંગતિ પરિહરી, શુદ્ધ ધર્મ અમહે આચરું, કુગુરૂ કુદેવ સંગતિ પરહરૂ. ૩૨ તુહે તો નિર્ગુણ ગુરૂ આદર્યા, દેવ અજીવ નિહાળી ઠર્યા, અજીવ કાજે કાય છે હણે, એ ઉપદેશ કહે કેહ તણે. ૩૩ જ આરંભના કામ નવિ ભજે, તાં સમક્તિને ગુણ ઉપજે, દયા કહી છે શ્રી વીતરાગ, અમ્લે રહ્યા એણે વચને લાગ. ૩૪ પ્રતિમા પૂજા હેય આરંભ, દયા વિના બીજે ધર્મ દંભ, આચારંગ અધ્યયન ચૌથ કહ્યો, સમકિત તણે પ્રસંગજ લહ્યો. ૩૫ પ્રાણીભૂત સવ્વ જીવ, એમ વિહણવા નહી સદીવ, ગૃહસ્થને એ ઉપદેશ, એમ કરતાં સવિ ટળે કિલેશ. ૩૬
ઈતિ પાસત્યાના દોષ નિર્ગુણને વાંધાના દોષ કહ્યા. હવે કઈ કહેશે કે શું તે વેષધારી સૂત્ર ભણતા નહી હોય? તેહને ઉત્તર લખીએ છીએ. ૨૮
સિદ્ધાંત ભણે ઘણુંયે, પણ સમજણે નહી. તેહનું ભર્યું કામ ન આવે, તે ઉપર દષ્ટાંત કહે છે. જેમ ગધેડા ઉપર ચંદન ભર્યું, પણ વાસના ન જાણે તેમ ભણે પણ સિદ્ધાંતના ભાવભેદ ન જાણે. સિદ્ધાંત ભાવભેદ શા માટે ન જાણે તે કહે છે. જ્ઞાનાવરણને કદાચિત જીવને ક્ષયોપશમ ભણવા આશ્રી થયો હોય તે, ભણતાં આવડે પણ મિથ્યાત્વ મોહનીને ઉદય હોય તેણે કરી શુદ્ધ ન સદહે. યથા દષ્ટાંતે-જેમ સર્પ વિષનો ધણું કડૂય વસ્તુ ખાધે થકે ગળી લાગે (૧) તથા ધંતુરો ભક્ષીત પુરુષ જેમ પીત સર્વ વસ્તુ પીળી દેખે, (૨) તથા મદિરા પીધાની પેરે ગહિલ્યો (ઘેલ) થાય. (૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com