________________
૪૦
કહીએ. મારા તથા કલાચાર્ય ૭૨ કલા પ્રમુખ ભણાવે તે લોકિક દ્રવ્ય ગુરૂ ૩ તથા ૩૬૩ અન્યદર્શની મિથ્યાત્વી કુપ્રા વચન સંભલાવી, લોકને પાખંડ ધર્મ દેખાડે છે તે કુખાવચનીક દ્રવ્યગુરૂ ઝા તથા જિનશાસનમાંહિ નામ ધરાવી સાધુનાકગુણ રહિત આધાકર્માદિક સદોષ આહાર ઉપગરણ ઉપાસરે ભોગવે કરી, છકાયનાં જીવની અનુકંપા રહિત તથા લગામ વિના ઘોડાની પેરે હીંડે, તથા ગજની પેરે નિરંકુશ, તથા શરીર, હાથ, પગ પ્રમુખ પ્રક્ષાલવે કરી તથા વસ્ત્રો વગેરેનો વિભુષા કરી, જિનની આજ્ઞા બાહિર રહીને લોકોત્તર આવશ્યકાદિ ધર્મ સાચવે, તે લોકેત્તર દ્રવ્યગુરૂ. પાસસ્થા કુસીલીયાદિ તથા નિવ પ્રમુખ અસાધુ છે ૫ છે એ પાંચ દ્રવ્યગુણ અવંદનીક; માંહે જ્ઞાન દર્શન ચારિત્ર ગુરૂના ગુણ નહી માટે, તથા સુદર્શન શેઠ શ્રાવકે શુક પરિવ્રાજકને તથા મલિકુમારી પ્રમુખે ચોખી સન્યાસણને કુપ્રા વચનીક દ્રવ્ય ગુરૂ જાણું વંદના ન કરી તથા સદીલપુત્ર કુંભાર શ્રાવકે ગોસાલાને તથા જમાલી અણુગારના કેટલાક શિષ્ય જમાલીને તથા સેલગ રાજઋષિને પાસસ્થા કુસલીયાદિક જાણું લોકાર દ્રવ્યગુણ જાણે, વંદના ન કરી. ૪૯૯ શિષ્ય મૂકીને નિકળ્યા તે માટે દ્રવ્ય ગુરૂ અવંદનીક જાણવા ૩ તથા લોકોત્તર ભાવગુરૂ સાધુ વંદનીક પૂજનિક જાણવા. જ્ઞાન દર્શન ચારિત્ર ગુરુ, ગુરૂના ગુણ સહિત માટે
દા વય છકંકાય છેકે, અકગિહિ ભાયણું, પલિયં નિસિજજાય, સિણાણું સોભ વજઝણું ૧૫ દશવૈકાલિકના છઠા અધ્યયન મળે
એ અઢાર ગુણે કરી સહિત સુસાધુ ગુણવંત જાણવા. તથા સમવાયંગ મધ્યે અણગારના ૭૨ ગુણે કરી સહિત સુસાધુ લેકોત્તર ભાવગુરૂ તરણતારણ જાણવા. એહવા ગુણવંત ગુરૂને વંદનિક પૂજનિક, સદહિ માને. તેહને શુદ્ધ સમક્તિ, જેમ શ્રેણીક રાજાને સમક્તિની પ્રાપ્તિ કહી, અનાથી નિગ્રંથ લેકોત્તર ભાવગુરૂને વંદનીક પૂજનીક તરણ તારણ સાચા સદહિએ તેમ મારાટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com