________________
સાચા અને હું છમસ્થ છું. અરિહંત જિન કેવલી નહી. એમ આઈ, નિંદી સાચું સહ્યું તે સમકિતની પ્રાપ્તિ કહી, તે માટે ભાવ અરિહંત વંદનીક ના
હવે ચાર નિક્ષેપા ગુરૂ ઉપર કહીએ છીએ. કેત્તર માર્ગને વિષે સમક્તિદષ્ટિ ભાવગુરૂ સુસાધકને વંદનિક સદહે. માંહિ ગુરૂના ગુણ સહિત માટે. પણ નામ ગુરૂ તથા સ્થાપના ગુરૂ તથા દ્રવ્ય ગુરૂને વંદનીક સદહે નહીં, માંહે ગુરૂના ગુણ નહિ તે માટે ૩ સે ભયવં તિર્થંકર સંતિય આણંનાઈ કમેજજા, ઉદાહુ, આયરિયં સંતિયં, ગાયમા, ચઉવિહા આયરિયા ભવંતિ, તંજહા, નામાયરિયા (1) ઠવણાયરિયા (૨) દવ્યાયારિયા (૩) ભાવાયરિયા (૪) તત્થણું જે તે ભાવાયરિયા તે તિર્યકર સમા ચેવ દડવા, તેસિ સંતિયં, આણું નાઈ કમેજજા, સેવં કયારેણં, સભાવાયરિયા ભવંતિ, ગોયમા, જે અરજપવઈએ વિ, આગમ વિહિએ, પયં પણાણુસંચરંતિ, તે ભાવાયરિયા, જેઉણું વાસસયદિખીએવિ, વાયા મેત્તર્ણપિ, આગમવાહિ કરંતિ, તે નામ ઠવણહિભિ ઉભઈયળ્યું,
આચાર્યને ગુરૂ એકજ કહીએ. આચાર્યના ૪ નિક્ષેપા, નામ આચાર્ય ૧ સ્થાપના આચાર્ય. ૨ દ્રવ્ય આચાર્ય ૩ ભાવ આચાર્ય ૪ ત્યાં ભાવ આચાર્ય તીર્થકર સરીખા વંદનીક કહ્યા. અને દ્રવ્ય આચાર્ય નામ આચાર્ય સરીખા તથા સ્થાપના આચાર્ય સરીખા કહ્યા. એટલે ત્રણ નિક્ષેપા અવંદનિક જાણવા. ભાવ નિક્ષેપો વંદનીક જાણો. ગુરૂના ચાર નિક્ષેપો થાય. નામ ગુરૂ ૧ સ્થાપના ગુરૂ. ૨ દ્રવ્યગુરૂ ૩ ભાવગુરૂ ૪ ત્યાં કેઈક જીવ અજીવનું નામ કરે તે નામ ગુરૂ (૧) ગુરૂને આકાર આલેખે તે સ્થાપના ગુરૂ (ર) એ બે નિક્ષેપ ગુણ રહિત માટે અવંદનીક જાણવા. તથા દ્રવ્યગુણના પાંચ નિક્ષેપ થાય. ત્યાં ગુણવંત ગુરૂએ કાલ કર્યો, તેહના જીવ રહિત શરીરને જાણય શરીર દ્રવ્યગુરૂ કહિએ. તથા જીવને શરીરે ગુરૂના ગુણ આવશે, પણ આવ્યા નથી તેના શરીરને ભવિય શરીર દ્રવ્યગુરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com