________________
૩૬
છે ૧ છે તથા મલિ કુમારીના ભાઈના ઘરને વિષે મલ્લિનાથનું રૂ૫ ચિતારે ચિતયું તથા મલિનાથે પોતાની સુવર્ણમય પ્રતિમા કરાવી; માંહિ પિલી, માથે છિદ્ર, માંહી દિન દિન પ્રત્યે તેણે એકેકે કવલ મૂક્યો. વિણસી, દુર્ગધ થયો. તે તેણે ૬ રાજાને પ્રતિબેધ્યાનું નિમિત્ત થયું. તે તેથી ૬ રાજા પ્રતિબોધ્યા. તે રૂપ અનિત્ય અસાર દેખાડવે કરી, તથા તે રૂ૫ ચિતર્યું તથા તે પ્રતિમા સ્થાપના અરિહંત, અથવા અનંતે કાળે આછેરાને પ્રભાવે, પંચમ આરામાંહિ વેષધારી અસાધુએ નામ માત્ર આચાર્યો ચિતાલાં કરાવ્યાં તે સ્થાપના અરિહંત. એ બેહુ નિક્ષેપા નિર્ગુણ માટે વંદનીક નહિ, અને વંદનીક હોય તો ચિતારાને દેશવટો કેમ આપે ? કવલ કેમ મૂકે ? આશાતના થાય. તથા કમલપ્રભા આચાર્યો જિણલાં (જિનાલય) સાવઘ કહ્યા. તથા પ્રશ્ન વ્યાકરણ સૂત્ર મધ્યે આશ્રવઠાર માંહી શૂભ દેહરાં
* જેમ એ પ્રતિમાને, પાસે આવીને મલ્લી કુંવરી ન સમજાવે તે પુતળી કામમાં ન આવે. એ તીર્થંકર નિશ્ચયવાદીએ એ નિમિત્તે એ ૬ રાજા પુતળી દેખી મેહ્યા. પછી ઉઘાડી ત્યારે દુર્ગધે મહે ઢાંકયા. ત્યારે મલ્લીનાથ બોલ્યા–મુખ કેમ ઢાંકે છો? ત્યારે છે રાજા બોલ્યા-દુર્ગધ છે માટે. ત્યારે મલ્લીનાથે ઉત્તર દીધે- કે જે પુતલી મધ્યે દિન દિન એકેક કવલ નાખવાથી આટલી દુર્ગધી છે, તે મહારા શરીરમાંહિ કેમ રાચે છે ? એમ કહ્યાથી બુઝયા. શ્રી બધીજીનના કહ્યાથી બુઝા, પણ પૂતલી દેખી બુકયા નથી. પૂતળી દેખી મોહ્યા છે ખરા. મામા અને જે સ્ત્રીનું રૂપ દેખી બૂઝે તે સ્ત્રીઓ તે ઘણીએ દેખી હશે તેવારે કેમ ન બૂઝે? ચકર્યાદિક બ્રહ્મદત્ત પ્રમુખ બૂઝવા જોઈએ, પણ રૂ૫ સ્ત્રીનું દેખી બૂઝે નહિ. પૂતલી દેખી બૂઝે તેવું નથી કે વલી પૂછજો જે બુઝયા પછી ૬ રાજા પૂતલીને પગે લાગ્યા નથી જેમ સમુદ્રપાલ કુમાર ચોર દેખી બૂઝયા પણ ચોરને પગે ન લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com