________________
૩૭
પ્રતિમા કહ્યાં તથા પંચમ આશ્રવઠાર મધ્યે પ્રતિભા પરિગ્રહમાંહિ આવ્યું છે. એવો પરિગ્રહ મોક્ષમાર્ગને ફળદાતા નથી. એહ સરીખું પાસ કહ્યું છે તે સૂત્ર ચેઈણિય ઈત્યાદૌ. તથા પાંચમા સંવર દ્વાર માંહ પ્રતિમા સામું જોવું નિષેધ્યું તો સ્થાપના અરિહંત વંદનિક કેમ હોય ? જેરા તથા દ્રવ્ય અરિહંતના ૫ નિક્ષેપો થાય. જાણય શરીર દ્રવ્ય અરિહંત ૧ ભવિય શરીર દ્રવ્ય અરિહંત ૨ લકિક દ્રવ્ય અરિહંત ૩ કુપ્રા વચાનિક દ્રવ્ય અરિહંત ૪ કેત્તર દ્રવ્ય અરિહંત ૫ ત્યાં ભાવ અરિહંતદેવ મુકિત પહોંચ્યા તેહનું જીવ રહિત શરીર તે જાણય શરીર દ્રવ્ય અરિહંત, જેમ વૃતને ઘડે હતો.લા તથા ગૃહ પાસે વસે છે અને આગમોક કાલે અરિહંતના ગુણ આવશે. તે ભવિય શરીર દ્રવ્ય અરિહંત જેમ છૂતને ઘટ હશે. (૨) તથા લોકમાંહિ દ્રવ્ય અરી વેરી શત્રુ મહિવાસી પ્રમુખ. જેણે તે લોકિકદ્રવ્ય અરિહંત જેમ કૃષ્ણજીનું નામ કહ્યું છે કે તથા કકા વચનિકમાંહી. રાગદ્વેષ અણજીતે, કેવળજ્ઞાન અને અતિશય વિના દેવ કહેવડાવે છે. તે કુપ્રા વચનિક દ્રવ્ય દેવ અરિહંત.જેમ હરિહર બ્રહ્મા છે ૪ તથા જમાલી, ગોસાલા પ્રમુખ જિન શાસન માંહી નામ ધરાવી કેવળજ્ઞાની અરિહંતપણું કહેવરાવ્યું, તે લોકોત્તર દ્રવ્ય અરિહંત પા એ પાંચ દ્રવ્ય અરિહંત. અવંદનીકમાંહિ અરિહંતના ગુણ નહિ તે માટે એકેક એમ કહે છે–ભરતરાજાએ મહાવીરનો જીવ મરિચિ ત્રીરંડીને વંદના કરી. આગલ અરિહંત થશે તે માટે તેને પ્રત્યુત્તર-તે વાત સિદ્ધાન્તમાંહી નથી. અને સૂત્ર સાથે પણ મળે નહિ. નેમનાથે સભામાંહિ કૃષ્ણજીને કહ્યું. તમે બારમા તીર્થંકર થશે. તે વારે કેઈએ કૃષ્ણજીને વાંધા નહી તથા મહાવીર દેવે સભામાંહિ કહ્યું-શ્રેણિક રાજા પહેલા તીર્થકર થશે. તે વારે શ્રેણિક રાજાને કોઇએ વાંધા નહી, તથા સમવાયંગ મધ્યે ઋષભાદિક ચોવીસ તીર્થંકરને વંદના કરી પણ આગમ્યા કાળે ચોવીસી થશે તેહને વાંદ્યા નહી. તથા જીવ રહિત અરિહંતના શરીરને તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com